SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન સારોદ્વાર. खित्ते मग्गे काले तहा पमाणे अईयमक्कप्पं । दुहसुहसेज्जचउकं तेरस किरियाण ठाणाई ॥ २७॥ । [૧૧૫] ક્ષેત્રતીતનું સ્વરૂપ [૧૧૬] માર્ગાતીતનું સ્વરૂપ [૧૧૭] કાલાતીતનું સ્વરૂપ | [૧૧૮] પ્રમાણાતીતનું સ્વરૂપ ક્ષેત્રાદિ વિષયક જે પ્રમાણ એટલે માપ બતાવ્યું હોય, તેનાથી અતીત થવું એટલે ઉલ્લંઘન કરવું તે. [૧૧] દુખશય્યા-ચતુષ્કનું સ્વરૂપ [૧૨] સુખશય્યા-ચતુષ્કનું સ્વરૂપ [૧૨૧] તેર કિયા-સ્થાનનું સ્વરૂપ (૨૭) एगमि बहुभवेसु य आगरिसा चउबिहेऽवि सामइए । सीलंगाणऽट्ठारस सहस्स नयसत्तंग चेव ॥ २८ ॥ [૧૨] આકર્ષ : શ્રુત-સામાયિક, સમ્યક્ત્વ–સામાયિક, દેશવિરતિ-સામાયિક અને સર્વવિરતિસામાયિકનાં એક ભવ અને ભવચકમાં વિવિધ અધ્યવસાયરૂપ આકર્ષે કેટલા થાય? [૧૨૩] શીલાંગના અઢાર હજાર સ્થાનનું વર્ણન [૧૨૪] નૈગમ વિગેરે સાત નાનું વર્ણન...(૨૮) • वत्थग्गहणविहाणं ववहारा पंच तह अहाजायं । निसिजागरणमि विही आलोयणदाययऽन्नेसा ॥ २९ ।। [૧૨૫] વસ્ત્રગ્રહણ કરવાની વિધિ [૧૨૬] આગમ વિગેરે પાંચ વ્યવહાર [૧૭] પાંચ પ્રકારના યથાજાત [૧૨૮] રાત્રી જાગરણની વિધિ [૧૨૯] આલેચના–દાયક ગુરુની શેધ (ર૯) गुरुपमुहाणं कीरइ असुद्धसुद्धेहिं जत्तियं कालं । उवहिधोयणकालो भोयणभाया वसहिसुद्धी ॥ ३० ॥
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy