SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રવચન સારાદ્ધાર ગૃહસ્થલિંગે, જટાધારી વિગેરે અન્ય લિંગે તથા રોહરણ વિગેરે સ્વલિંગે એક સમયમાં કેટલા જીવા સિદ્ધ થાય ?...(૧૧) बत्तीसाई सिज्झति अविश्यं जाव अट्ठहीयसयं । असम एहि एकेकणं जावेकसमयं ।। १२ । ખત્રીસ વિગેરે એકસે આઠ સુધીની સંખ્યામાં જીવા સતત એક એક સમય એ કરવાપૂ એક સમયમાં સિદ્ધ થાય છે, તેની સખ્યા કહેવાશે. [પર] ભિન્ન ભિન્ન સમયે ઉત્કૃષ્ટ સિદ્ધસ`ખ્યા : ખત્રીસ વિગેરે શબ્દથી ૪૮, ૬૦, ૭૨, ૮૪, ૯૬, ૧૦૨ અને ૧૦૮ની સ`ખ્યા ગ્રહણ કરવી. તે આ પ્રમાણે :- એક એથી લઈ ખત્રીસ સુધીની સંખ્યામાં જીવા સિદ્ધ થાય, તે સતત આઠ સમય સુધી સિદ્ધ થઈ શકે, તે પછી જરૂર અંતર પડે. એ પ્રમાણે તેત્રીસ વિગેરે સંખ્યાવાળા જીવામાં એકથી સાત સમય સુધી નિરંતર મેાક્ષ થાય પછી જરૂર અંતર પડે વિગેરે સ્વરૂપનું વર્ણન...... ( ૧૨) थी पुंवे नपुंसएं सिज्झमाणपरिसंखा । सिद्धाणं संठाणं अवठिठाणं च सिद्धाणं ॥ १३ ॥ [૫૩] સ્રીવેદ, પુરુષવેદ અને નપુ`સકવેદે સિદ્ધ્ થનારાની સખ્યા, [૫૪] સિદ્ધ્ોનુ` સ‘સ્થાન, [૫૫] સિદ્ધ્શીલાનુ વર્ણન........ (૧૩) अवगाहणा य तेर्सि उक्कोसा मज्झिमा जहन्ना य । नामाइ चउपि हु सासयजिणनाह परिमाणं ॥ १४ ॥ [ ૫૬ ] સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના [ ૫૭ ] મધ્યમ અવગાહના [ ૫૮] જધન્ય અવગાહના [૫૯] ચાર શાશ્વતા જિનેશ્વરાની પ્રતિમાના નામેા....૧૪ उवगरणाणं संखा जिणाण थविराण साहुणीणं च । जिणकप्पियाण संखा उकिट्ठा एगवसहीए ॥ १५ ॥ [૬૦] જિનકલ્પી ( ગચ્છમાહ્ય ) મુનિએના ઉપકરણની સખ્યા [૬૧] સ્થવિરકલ્પી ( ગચ્છવાસી ) મુનિએના ઉપકરણની સખ્યા [૬૨] સાધ્વીઓના ઉપકરણની સંખ્યા
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy