SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર [૩૭] આશાતના :જ્ઞાન-દર્શન વિગેરેના લાભને જે નાશ કરે તે આશાતાના. [૩૮] આશાતનાના ભેદ આશાતનાઓના દશ અથવા ચોર્યાશી ભેદો. [૩૯] તીર્થકરેને પ્રાતિહાર્યો...(૮) चउतीसाइसयाणं दोसा अट्ठारसारिहचउकं । निक्खमणे नाणंमि य निव्वाणमि य जिणाणं तवो ॥९॥ [૪૦] અરિહંતના ચોત્રીસ અતિશય [૪૧] અહં ત્તત્ત્વના વિરોધી અઢાર દોષ [૪૨] નામ વિગેરે ચાર નિક્ષેપે અરિહંત [૪૩] તીર્થકરેની દીક્ષા વખતને તપ [૪૪] કેવળજ્ઞાનની ઉત્પત્તિ વખતને તપ [૪૫] મોક્ષગમન સમયને તપ...(૯) भाविजिणेसरजीवा संखा उड्ढाहतिरियसिद्धाणं । तह एकसमयसिद्धाण ते य पन्नरसभेएहि ॥१०॥ [૪૬] આવતી ઉત્સર્પિણીમાં થનારો, તીર્થકરોના [૪૭] ઉઠવલેક, અધોલોક અને તિર્જીકમાંથી એક સમયે કેટલા સિદ્ધ થાય? [૪૮] એક જ સમયમાં કેટલી સંખ્યામાં સિદ્ધ થઈ શકે? [૪૯] સિદ્ધના પંદર ભેદ...(૧૦) अवगाहणाय सिद्धा उक्किट्ठजहन्नमज्झिमाए य । गिहिलिंगअन्नलिंगस्स लिंगसिद्धाण संखा उ ॥ ११ ॥ [૫૦] મધ્યમ અને જઘન્ય અવગાહનાએ સિદ્ધ અવગાહના એટલે શરીરની ઊંચાઈ. મધ્યમ અને જઘન્યાવગાહનાવાળા દેહ કેટલા સિદ્ધ થાય ? [૫૧] ક્યા લિગે કેટલા સિદ્ધ?
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy