SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૧૧ [૬૩] એક જ વસ્તીમાં ઉત્કૃષ્ટ જિનકલ્પીઓની સંખ્યા....(૧૫) छत्तीसं सूरिगुणा विणओ बावन्नभेअपडिभिन्नो। चरणं करणं जंघाविज्जाचारणगमणसत्ती ॥१६॥ [૬૪] આચાર્યના ૩૬ ગુણે. [૬૫] વિનયના બાવન ભેદ. [૬૬] ચરણસિત્તરીને સીત્તેર (૭૦) ભેદ. [૬૭] કરણસિત્તરીના સીત્તેર (૭૦) ભેદે. [૬૮] જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિઓની ગમનશક્તિ...(૧૬) परिहारविसुद्धि अहालंदा निज्जामयाण अडयाला । पणवीस भावणाओ सुहाउ असुहाउ पणवीसं ॥१७॥ [૬૯] પરિહાર વિશુદ્ધિક મુનિઓ તથા તેમના તપનું સ્વરૂપ [૭૦] યથાસંદિક કલ્પધારી મુનિનું સ્વરૂપ [૭૧] નિર્ધામક મુનિના ભેદે અનશન સ્વીકારેલ સાધુઓના નિર્ધામક મુનિ એટલે આરાધના કરાવનાર મુનિના અડતાલીસ ભેદ.. [૭૨] પચ્ચીસ શુભ ભાવના - [૭૩] પચ્ચીસ અશુભ ભાવના.(૧૭) संखा महव्वयाणं किइकम्माण य दिणे तहा खित्ते । चारिताणं संखा ठियकप्पो अठियकप्पो य ॥१८॥ | [૭૪] મહાવ્રતની સંખ્યા પ્રાણાતિપાત વિરમણ વિગેરે મહાવ્રતની સંખ્યા. [૩૫] આખા દિવસમાં કરવાના વંદનની સંખ્યા [૭૬] ભરત વિગેરે ક્ષેત્રમાં સામાયિક વિગેરે ચારિત્રોની સંખ્યા [૭૭] સ્થિતકલ્પનું સ્વરૂપ [૭૮] અસ્થિતકલ્પનું સ્વરૂપ (૧૮) चेइय पुत्थय दंडय तण चम्म दुसाइ पंच पत्तेयं । पंच अवग्गहभेया परीसहा मंडली सत्त ॥१९॥
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy