SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૮૯ ) શ્રીબિંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ ,, ' સાધુ થયા. “ હું સાગરદત્ત મુનિના શિષ્ય છું.” એવા નિશ્ચય કરી શિવકુમારે માન વ્રત આદર્યું. કહ્યું છે કે માન વ્રત એ સ અને સાધનારૂ છે. માતા પિતા તેને ખળથી ભાજન કરાવવા માંડે પણ તે જરા ખાય નહિ અને તે શિવકુમાર માતા પિતાને એમજ કહ્યા કરે છે કે મને કાંઇ રૂચતું નથી.” આ પ્રમાણે કરવાથી મેાક્ષના અથી એવા શિવકુમારે પિતા પદ્મરથ ભૂપતિને બહુ ઉદ્વેગ પમાડયા. તેથી તેણે દૃઢ ધર્મવાળા શ્રેષ્ઠીપુત્ર કે જે શિવકુમારના મિત્ર થતા હતા તેને ખેલાવીને કહ્યું કે “ અમે શિવકુમારને વ્રત લેવાની ના પાડી તેથી તેણે એવું માનવ્રત લીધું છે કે તેને કોઈપણ ભાજન કરાવવા શક્તિવંત થતું નથી. હે અનધે ! તું જે પ્રકારે જાણે છે તે પ્રકારે કરીને શિવકુમારને ભાજન કરાવ્ય. હે નિપુણ ! અને તું તે પ્રકારે કરીશ તેા પછી તે મ્હારા ઉપર શા થા ઉપકાર નથી કર્યાં એમ હુંમાનીશ.” પછી શુદ્ધ બુદ્ધિવાળા ધર્મ પદ્મરથ ભૂપતિની તે આજ્ઞાને અ’ગીકાર કરી તુરત હથી શિવકુમાર પાસે ગયા. ઉત્તમ બુદ્ધિવાળા દ્રઢધમે શિવકુમારના મહેલની અ ંદર પ્રવેશ કરતાં નિસીદ્ધિ કરીને વિધિ પ્રમાણે ઈર્ષ્યાપથિકી કરી ત્યારપછી પૃથ્વીને પુજી દ્વાદશવત વંદન કરી “ મને આજ્ઞા આપા ” એમ કહી શિવકુમાર પાસે બેઠા. શિવકુમારે કહ્યુ “ હે મિત્ર ! જે વિનય સાગરદત્ત મુનિની પાસે કરવા ઘટે તે વિનય મ્હારી પાસે કેમ કરી છે ?” દધર્મે કહ્યું. “ જે કાઈ સ્થાનને વિષે પણ સમ્યક્ દ્રષ્ટિવંત પુરૂષને વિષે ચેાગ્ય એવા સમભાવ હાય તે સર્વને વિનય કરવા ચેાગ્ય છે જે કાઈ પુરૂષનું મન ઉપશમવાળુ હાય તે પુરૂષ વંદના કરવા ચાગ્ય છે તેવા પુરૂષને વંદના કરવામાં કાંઈ દેાષની શંકા કરાતી નથી. હે રાજકુમાર ! હું... આપને પૂછવા માટે અહીં આવ્યેા છેં કે તાવથી પીડા પામતા માણસની પેઠે આપે ભેાજન શા માટે ત્યજી દીધું છે ?” શિવકુમારે કહ્યું. “ હું મિત્ર! માતા પિતા મને વ્રત લેવાની આજ્ઞા આપતા નથી. માટે ગૃહથા વૈરાગ્ય પામેલા હું ભાવસાધુ થઇને રહ્યો છું. માતા પિતા જ્યારે મને વ્રત લેવાની રજા આપશે ત્યારે હું ભા જન કરીશ, નહિ તેા કયારે પણ ભેાજન કરવાનેા નથી.” દઢમે કહ્યું. “હું શુભ મનવાળા ! જો એમ હાય તે હમણાં ભેજન કર, કારણુ દેહને આધીન ધર્મ રડેàા - છે અને આહારને આધિન દેહ છે. અર્થાત્ આહાર કરવાથી દેહ રહેશે અને દેડ રહેવાથી ધર્મ બની શકશે. મુનિએ પણ પ્રાણુક એવા આહારને ગ્રહણ કરે છે. કારણ આહારહિત શરીર છતે ધમકાર્ય કરવું દુષ્કર છે.” શિવકુમારે કહ્યું. મને તેવા કેાઈ શ્રાવક મળતા નથી કે જયાં પાસુક આહાર હાય માટે હું ઘરને વિષે ભાજન ન કરવું તે શ્રેષ્ઠ માનું છું.” મે કહ્યુ, “ આપે તે ચેાગ્ય કશું છે તેા પણ હવે તે સર્વ લેાજનાદિ પ્રાક્રુજ થશે.” શિવકુમારે કહ્યું. “ હું ખાર વર્ષ પર્યંત છઠ્ઠું કરીને પારણે આંખિલ કરીશ” પછી સાધુના આચારમાં વિચક્ષણુ એવા દધર્મ, તે દિવસથી ભાવસાધુ એવા શિવકુમારને વિના કરવા લાગ્યા.
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy