SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) શ્રી મિડલવૃત્તિ ઉત્તશ હું વિભા! વારંવાર કાની માગલ જઇને પ્રશ્નો પૂછીશ તેમ હું સદન, ભદન્ત ને કહીશ, તેમ મને ગૈતમ કહીને કાણુ એલાવશે, હાહા વીર ! આ શું કર્યું ? આવા અવસરે મને દૂર કર્યો, શું પાલકની માફક હું તારા છેડા પકડત મથવા શું કેવલજ્ઞાનમાં ભાગ માગત અથવા શુ મને લઇ ગયા હાત તે! મેાક્ષમાં સંકીણ તા થાત ? આ પ્રમાણે શ્રી ગાતમ પ્રભુ માલકની પેઠે વિવિધ પ્રકારના વિલાપ કરીને પછી ઉત્પન્ન થએલા વિવેકવાલા તે પાતે મનમાં વિચાર કરવા લાગ્યા. હા મેં જર્યું. વીતરાગ પુરૂષા સ્નેહરહિત હાય છે. મને પ્રમાદીનેજ ધિક્કાર થાઓ. કારણ કે જે મેં અહિં શ્રુતાપયેાગ સ્વીકાર્યો નહીં. મૂઢ એવા હું આ મેહરહિત એવા શ્રી વીર જિનેશ્વરને વિષે વૃથા માહ કરૂંછું કે જે માહ નિચે સંસારનું કારણ છે. હું એકજ છું. મ્હારૂં કાઇ નથી. ” આવી રીતે વિચાર કરતા એવા તે શ્રેષ્ઠ ગાતમસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. સવારે ઈંદ્રાદિ દેવતાઓએ તેમના એવા કેવળમહાત્સવ કર્યો કે જેથી સર્વે જના બહુ હુ પામ્યા. આવી રીતે ગીતમ ગણધરના અધિક દર્શનથી પ્રતિબેાધ પામી ચારિત્ર અગીકાર કરનારા અને શુદ્ધ ચિત્તવાળા તે કોડિન્નદ્વિજ્ઞાદિ તાપસે પોત પોતાના શિષ્યા સહિત કેવળજ્ઞાન પામીને નિત્ય લક્ષ્મીના સ્થાનરૂપ શિવપદ્મ પામ્યા. श्रीकोडिन, दिन अने सेवाल मुनिनो संबंध संपूर्ण विप्परिवडिअविभंगो, संबुद्धो वीरनाहवयणेण || सिवरायरिसी इक्कार - संगवी जयउ सिद्धिगओ ॥ ८० ॥ વિસતિ અવધિ જ્ઞાનના આભાસવાલા શ્રીવીર પ્રભુના વચનથી પ્રતિમાધ પામેલા, એકાદસંગીના જાણુ અને છેવટ સિદ્ધિપદ્મ પામેલા શ્રીશિવરાજર્ષિ વિજયવતા વ. ।। ‘ શ્રીશિવમાર ’ નામના રાવિની જ્યા ܕ ** ,, આ ભરત ક્ષેત્રના મગધ દેશને વિષે સર્વ પ્રકારના સુખથી પૂર્ણ અને પ્રજાને આનંદકારી એવા શિવ નામે રાજા રાજ્ય કરતા હતા. તેના કાશમાં નિર ંતર ધન ધાન્યાદિ વૃદ્ધિ પામતું હતું તેથી લઘુ કમી એવા તે ભૂપાળને મનમાં વિચાર થય કે, “ નિશ્ચે પૂર્વ ભવના ઉત્પન્ન થએલા ધર્મરૂપ કલ્પવૃક્ષનું આ લ છે. માટે આ ભવમાં પણ તે ધર્મ રૂપ કલ્પવૃક્ષનું સેવન કરૂ કે જેથી બીજા ભવમાં તેનું ઉત્તમ કુલ પામી શકાય. આ પ્રમાણે વિચાર કરતા તે શિવ ભૂપતિને વૈરાગ્ય પ્રાપ્ત થયેલ. તેથી તેણે ભેાજન વસ્ત્રાદિકથી સર્વ સ્વજનાને સાષ પમાડી દીન તથા અદીનજનેને મહા દાન આપી અને હર્ષથી પાતાના પુત્રને ઉત્સવપૂર્વક રાજ્યાભિષેક કર્યો. પછી તે શવેલા ત્રાંખાના અદ્ભૂત ભિક્ષાપાત્રને તથા જલપાત્રને લઈ તાપસ થયે અને અનિશ છઠ્ઠું અઠ્ઠમાદિ ઉગ્ર તપ કરી પારણાને વિષે પકવાન્નની પેઠે સુકાં પડાં વિગેરેનું ભાણું કરવા લાગ્યા. આ પ્રમાણે સમતાથી રહેલા એવા
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy