SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણ વિવરણ. ૧૭, રજજુ ૧૮ વિગેરેનું જાણપૂર્વક આપવું. આ અઢાર પ્રસિદ્ધિઓ બુદ્ધિમાન પુરૂએ જાણવી એ અઢાર પ્રસિદ્ધિઓને અનુક્રમે સંક્ષેપમાં અર્થ બતાવે છે. તેમાં (તે કાર્યમાં) તમારે ડરવું નહીં તે વિષયમાં હુંજ ખાત્રીદાર થાઉં છું, ઈત્યાદિક વાકથી ચેરી કરવાના વિષયમાં ઉત્સાહ વધારે તેનું નામ ભલન કહે છે૧ ચેર જ્યારે મળે ત્યારે સુખ તથા દુઃખ વિગેરેની વાતે પુછવી તેને કુશલ કહે છે કે ૨ રને હસ્ત વિગેરેથી ચોરી કરવા માટે જવાની ઈશારત કરવી તેને તજી કહે છે જેમાં રાજને ભાગ હોય તેવું રાજભેગ દ્રવ્ય એાળવવું તેને રાજભેગ કહે છે. એક ચેરી કરતા ચેરેને (માલ લેવાની) ઈચ્છાપૂર્વક દેખવું તેને અવકન કહે છે પછે ચેરના માર્ગ પુછનારને બીજે રસ્તે બતાવવાથી તે ચોરેને છુપાવવા તેને અમાર્ગદર્શન કહે છે કે ૬ ચેરને સુવાની વસ્તુ વિગેરેનું આપવું તેને શય્યા કહે છે. ૭ (ચેરના આવ્યા ગયા) પછી ચાર પગવાળાં જનાવરેને તે રસ્તામાં ફેરવવાથી પગલાં ભાંગવાં તેને પદભંગ કહે છે. આ ૮ ચેરને પિતાના ઘરમાં જ રહેવા વિગેરેની આજ્ઞા આપવી તેને વિશ્રામ કહે છે લ્લા ચારને નમસ્કાર વિગેરે બહુમાન કરવું તેને પાદપતન કહે છે ૧૦ ચોરને ગાદી તકીયે આપ તેને આસન કહે છે કે ૧૧ ચારને સંતાડે તેને ગેપન કહે છે ૧રા ચિરને ખાંડ જેટલી વિગેરેનું ભેજન આપવું તેને ખંડ ખાદન કહે છે કે ૧૩ છે ચરને ઉપગી લેકમાં પ્રસિદ્ધ એવું ચૂર્ણ આપવું તેને મહારાજિક કહે છે ૧૪ અને ચેરને પદ્ય અગ્નિ ઉદક દોરડું વિગેરે આપવું, એટલે કે ચારને પગ લેવા અને શરીરે ચેળવા માટે દૂર માર્ગેથી આવવાથી ઉત્પન્ન થયેલા શ્રમને દૂર કરવાના હેતુરૂપ ઉષ્ણ જળ અને તેલ વિગેરે પગને હિતકારી પદ્યનું આપવું તેને પદ્યપ્રદાન કહે છે કે ૧૫ . રઈ કરવા માટે ચારને અગ્નિ આપે તેને અગ્નિપ્રદાન કહે છે. ૧૬ ચેરને પીવા વિગેરેના માટે શીતળ જળનું આપવું તેને ઉદકપ્રદાન કહે છે ! ૧૭ છે અને ચોરી કરીને લાવેલાં ચતુષ્પદ્રવાળાં જનાવરને બાંધવા માટે દેરડું આપવું તેને રજજુપ્રદાન કહે છે કે ૧૮ છે ઉપર જણાવેલી વસ્તુઓ જાણીને આપવી એમ દરેક ઠેકાણે જોડવું, કેમકે અજાણતાં આપે તે તેને અપરાધ નથી. આ પ્રમાણે અર્વાચનક્રિયાનું વર્ણન જાણવું. તારાશાસપત્તિ –એ પદને અર્થ કરે છે. અશુદ્ધ વ્યવહારથી ઉત્પન્ન થયેલા રાજદંડ અને નરકમાં પડવારૂપ જે ભાવી અપાય (અનર્થ) તેનું પ્રકાશવું
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy