SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્દગુણ વિવરણ. ૩૧ શબ્દાર્થ જેમ સમુદ્ર યાચકપણાને પ્રાપ્ત થતા નથી અને પાણીથી ભરાય છે. તેમ આત્માને પાત્રપણાને પમાડવા તેથી પાત્રમાં સપત્તિએ પાતાની મેળે આવે છે. પ્રા” તે શુદ્ધ ઋજુ વ્યવહાર ચાર પ્રકારના છે. તે કહે છે. યથા કહેવુ‘૧. અવ'ચન ક્રિયા ૨. ભવિષ્યના અપાયને ( અનર્થને ) પ્રકાશ કરવા. ૩. અને મૈત્રી ભાવને સદ્ભાવ ૪. ઋજુ એટલે સરળ, શુદ્ધ એટલે દોષ રહિત એવા વ્યવહાર નામના ગુણ ચાર પ્રકારના છે, તે ખતાવે છે. યથા કહેવું એટલે ધર્મમાં, લેવડ દેવડમાં અને સાક્ષી કે ત્રીજા વ્યવહાર વિગેરેમાં વિરાધ રહિત વચનનુ' ખેલવું, અહિં આ તાત્પ છે,—નિરંતર ધર્મ અને અધર્મને જાણી ભાવ શ્રાવકા પરને ઠગવાની બુદ્ધિથી ખેલતા નથી, અને તે સાચુ' અને મધુર ખેલે છે ખરીદ કરવાના અને આપવાના સાટામાં પણ એછી વધારે કિંમત કહેતા નથી અને સાક્ષોમાં નિયુક્ત કર્યા હાય તાપણુ અસત્ય વચન મેાલતા નથી. રાજાની સભા વિગેરેમાં જઈ કોઈ પણ મનુષ્યને અસત્ય વચનથી કૃષિત કરતા નથી, અને ધર્મમાં આસક્ત એવા ભાવ શ્રાવકા ધર્મીના ઉપહાસ્યજનક વચનનો કમળ શ્રેષ્ઠિ વિગેરેની પેઠે ત્યાગ કરે છે. આ ઋતુ વ્યવહારના પ્રથમ ભેદ થયેા. ૨ અવ′ચન ક્રિયા એટલે પરના દુઃખમાં અકારણભૂત એવી મન વચન અને કાયાના વ્યાપાર રૂપ ક્રિયા તેને અવંચન ક્રિયા કહે છે. સટશ વિધિથી અને ત્રાજવાં અને પાલા વિગેરેથી એછું આપી અને વધારે લઈ શુદ્ધ ધના અર્થી બીજાને ઠંગે નહીં. અવ’ચન ક્રિયા ઉપલક્ષણથી અઢાર પ્રકારની પ્રસિદ્ધિના ત્યાગપૂર્ણાંક, ચારાનુ લાવેલુ. અને તેના ( ચાર સંધી ) પ્રયાગ વિગેરેના ત્યાગ કરવા તે આ પ્રમાણે છે,—ચાર, ચારી કરાવનાર, ચારના સલાહકાર, ચારના ભેદને જાણુ, ચારીના માલને ખરીદનાર, ચારને ખારાક આપનાર અને અને ચારને સ્થાન આપનાર એ સાત પ્રકારના ચાર કહેવાય છે. તેમાં કાણુકયી એટલે ચારનું લાવેલું ઘણી કિંમતનુ' પણ કાણુક એટલે આ ખરાબ છે એમ કહી થોડી કિમતથી ખરીદ કરી લે તેને કાણુકી ડે છે. હવે અઢાર પ્રસિદ્ધિનુ વર્ણન કરે છે. ભલન ૧, કુશળ ૨, ત ૩, રાજભાગ ૪, અવલોકન ૫, અમાદન ૬, શય્યા ૭, તથા પદ્મભંગ ૮, વિશ્રામ ૯, પાદપતન ૧૦, આસન ૧૧, તથા ગોપન ૧૨, ખંડનુ “ ખાદન ૧૩, તથા વળી મહારાજિક ૧૪, પદ્મ ૧૫, અગ્નિ ૧૬, ઉદક
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy