SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ ગણુન, કથા કરવાથી આજીવિકા ચલાવનાર, રાજાને સેવક અને અનેક શાસને જાણ કાર પરિશર નામને પ્રસિદ્ધિ પામેલે હું કથક છું. દેવતાના આદેશથી જે જે હું કથાનક કહું છું તે તે કથાનક અત્યંત આશ્ચર્ય કરવાવાળું અને ખરેખર તેવું જ હોય છે અર્થાત્ સત્યભૂત હોય છે. કેઈએક વખતે રાજાની આજ્ઞાથી રોગગ્રસ્ત થએલા રાજપુત્રના આરોગ્ય માટે મેં મંત્રપચારને પ્રારંભ કર્યો પરંતુ દુષ્ટ કર્મોની ગતિ વિચિત્ર હોવાથી રાજાને પુત્ર ક્ષણવારમાં મરણ પામે તેથી લોકોમાં મહારે અપવાદ થયે. તે સાંભળી આ પુરૂજ કુમારને મારી નાંખે છે એમ ધારી કુપિત થએલા રાજાએ મને મારવા માટે સુભટને સેંપી દીધો. આપ કૃપાળુ તે સુભટેથી છેડાવી મને અહિં લાવ્યા છે તે હવે પછી હારૂં જીવિત તમારા સ્વાધીન છે. એ પ્રમાણે બોલી તે મન થતાં રાજાએ ગૌરવપૂર્વક તેના પ્રત્યે કહ્યું કે, તું કેઈએક આશ્ચર્યજનક કથાનક મને કહી સંભળાવ. રાજાને આદેશ થતાં રાજાના આશયને સમજનાર તે પારાશર નામના પુરૂષે સાવધાન થઈ રાજા પાસે યથાર્થ કથાને કહેવા લાગે તે કથા નીચે પ્રમાણે છે લક્ષમીને આધારભૂત ગાંધારદેશમાં વૃદ્ધિ પામતી સંપત્તિથી સ્વર્ગને પણ સેવક બનાવનારૂં ગંધારનામનું નગર હતું. ત્યાં વિરેચન નામને કેઈક કુલપુત્ર હતે તેને જગતની અંબાના જેવી શંબા નામની ભાર્યા હતી. આપસ આપસના અત્યંત પ્રેમરૂપ સમુદ્રમાં નિમગ્ન થએલા અને રાજસેવાથી પરાધીન વૃત્તિવાળા તે બનેને કેટલાએક કાળ વ્યતીત થયે. કે એક વખતે વિરેચનને ચેરેએ મારી નાંખે, જેથી તે મનેહર નંદિગ્રામમાં દામોદર નામના બ્રાહ્મણના પુત્રપણે ઉત્પન્ન થયે. કેઈએકદિવસે તે દાદરને જઈ દેવા મહોત્સવ થઈ રહ્યો છે તેવામાં તેના પૂર્વભવની ભાર્યા શબા નામની પોતાના પતિનાં હાડકાં ગંગાના પ્રવાહમાં પધરવી ભેજન વિગેરેને માટે પરિભ્રમણ કરતી દેવગથી ત્યાં જ પ્રાપ્ત થઈ. તેણુએ બ્રાહ્મ થી મંગળભૂત બનાવેલા દામોદરને જે, દામોદરે પણ તેવીજ રીતે તેણીને જોઈ. આ પ્રમાણે પરસ્પર જેવાથી તે બન્નેને પૂર્વભવ સંબંધી અખલિત પ્રેમ ઉલ્લાસ પામે. તે માટે કહ્યું છે કે यं दृष्ट्रावईते स्नेहः क्रोधश्च परिहीयते । स विज्ञेयो मनुष्येण एष मे पूर्वबांधवः ॥ १ ॥ શબ્દાર્થ –જેને રાખીને સ્નેહ વૃદ્ધિ પામે અને ક્રોધ નાશ પામે તે પુરુષને મનુષ્ય જાણવું જોઈએ કે એ મહારે પૂર્વભવને સંબંધી છે અગર સ્વજબ છે. માતા ધળી ઊહાપોહ કરવાથી અર્થાત્ વિચાર કરવાથી દાદરને જાતિસ્મૃતિના
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy