SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રયસિંશત ગુણવણન. अभ्यर्थ्यन्ते नवजलमुचः केन वा वृष्टिहेतो जात्यैवैते परहितविधौ साधवो बद्धकक्षाः॥३॥ શબ્દાથ–પરને ઉપકાર કરવાને, પ્રીતિજનક બોલવાનો અને વાસ્તવિક ( સ્નેહ કરવાને સજજન પુરૂષોનો આ સ્વભાવ હોય છે. જેમકે ચંદ્રને કેણે શીતળ કર્યો છે? કેઇએ નહીં પરંતુ તે તેને જાતિ સ્વભાવજ છે. જે ૨ સૂય જગતના અંધકારને શું કેઈના હુકમથી દૂર કરે છે? વૃક્ષોને માર્ગમાં છાયા કરવા માટે શું કોઈએ અંજલિબંધ કર્યો છે? નવીન મેઘાને વૃષ્ટિ માટે શું કેઇએ અભ્યર્થના કરી છે? કેઈએ જ નહીં, કિન્તુ પિતાના જાતિસ્વભાવથી જ તે શ્રેષ્ઠ પુરૂષ પરનું હિત કરવામાં તત્પર થાય છે. તે ૩ અહીંયા ચાર પ્રકારના મનુષ્ય હોય છે. તેમાંથી કેટલાક પ્રયજન શિવાય પપકાર કરનારા અને કેટલાએક પોપકાર કરનારને બદલ આપનાર આ બન્ને પુરૂષ ધર્મને લાયક છે. આથી વિપરીત બીજા બે ધર્મને લાયક ગણાતા નથી. તે આ પ્રમાણે છે – ३ते तावत्कृतिनः परार्थनिरताः स्वार्थाविरोधेन ये ये च स्वार्थपरार्थसार्थघटकास्तेऽमी नरा मध्यमाः। तेऽमी मानुषराक्षसाः परहितं यैः स्वार्थतो हन्यते - ये तु नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ॥ ४ ॥ શબ્દાર્થ –જેઓ પિતાના સ્વાર્થને બાધ ન આવે તેવી રીતે બીજાનું કાર્ય કરવામાં તત્પર હોય છે તે પ્રથમ પંક્તિના સપુરૂષ કહેવાય છે. વળી જે પતાના અને પરના સ્વાર્થને સાધવાવાળા હોય છે, તે પુરૂષ મધ્યમ ગણાય છે તેમજ જેઓ પોતાના સ્વાથને લીધે બીજાના હિતને નાશ કરે છે, તે પુરૂષો મનુષ્યરૂપ રાક્ષસ ગણાય છે. અર્થાત આવા પુરૂષોને કનિષ્ઠ કહેવામાં આવે છે. અને જેઓ પિતાના મતલબ શિવાય પરના હિતનો નાશ કરે છે, તેઓને કેવા કહેવા તે અમે જા ણતા નથી? અર્થાત તેવા પુરૂષોને અધમા બધમ કહેવા જોઈએ. ૪ ३ क्षुद्राः सन्ति सहस्रशः स्वभरणव्यापारमात्रोद्यताः स्वार्थो यस्य परार्थ एव स पुमानेकः सतामग्रणीः । दुष्पुरोदरपूरणाय पिबति स्रोतःपतिं वाडवो जीमूतस्तु निदाघसंभृतजगत्सन्तापव्युच्छित्तये ॥५॥
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy