SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ ગુણ વર્ણન. થયેલા રાજાએ ઘણા ગામે સહિત એક નગર આપવા માંડ્યું પણ તે નહીં લેતાં પ્રભાકરે સિંહને અપાવ્યું. એવી રીતે પ્રભાકરે સિંહને અનેક પ્રકારે ઉપકાર કર્યો, દાસીને સુવર્ણનાં આ ભરણુ વિગેરે આપ્યાં, લોભનદીને પણ મહદ્ધિક બનાવ્યું. હવે સિંહ પાસે પિતાના 'જીવથી પણ અધિક વહાલો એક મયૂર હતું. તેનું માંસ ખાવાને દેહદ પ્રભાકરની દાસી ભાર્યાને ગર્ભના પ્રભાવથી ઉત્પન્ન થયો. પ્રભાકરે પિતાના આપેલા લેકની પરીક્ષા માટે રાજાના મયૂરને કઈ ઠેકાણે સંતાડી બીજા મયૂરના માંસથી દેહદ પૂર્ણ કર્યો. હવે સિંહે ભેજન વખતે મયૂરને ચારે તરફ તપાસ કરતાં કઈ પણ ઠેકાણેથી મળી આવ્યું નહીં, ત્યારે તેણે ગામમાં પડયે વગડાવ્યું કે, “જે પુરૂષ મયૂરની ખબર આપશે તેને રાજા એક્સે આઠ સેનાહેર આપશે, એવી રીતને પડહે સાંભલી મને બીજે સ્વામી મળી આવશે એમ ધારી દ્રવ્યમાં લુબ્ધ થયેલી દાસીએ રાજાને કહ્યું કે, “હે રાજન્ ! મેં અટકાવ્યા છતાં પણ અત્યંત વિષયાસક્તિમાં નષ્ટ થયેલા આ પ્રભાકરે મહારે દેહદ પૂર્ણ કરવા માટે બીજે મયૂર નહીં મળવાથી તમારા મયૂરને મારી નાંખે છે.” એવું દાસીનું કહેવું સાંભળી સિંહની પેઠે ક્રૂર અને ધયુક્ત થયેલા સિહે પ્રભાકરને પકડવા સુભટે મોકલ્યા. તે વૃતાંત જાણ ભયભીત થયેલે પ્રભાકર મિત્રને ઘેર ગયે, અને કહેવા લાગ્યું કે, “હે મિત્ર! હારી રક્ષા કર. રક્ષા કર ! એમ બોલતાં પ્રભાકરને લેભનંદીએ કહ્યું કે, “હે રાજાનું શું નુકશાન કર્યું છે?” પ્રભાકર-હેં હારી સ્ત્રી માટે રાજાને મયૂર મારી નાંખે છે.” મિત્રાધમ લેભનંદી-સ્વામીને હિ કરનાર, હારે માટે સ્થાન ક્યાં છે? બળતા પુળાને પોતાના ઘરમાં કેણ નાખે ? ” ઈત્યાદિ બેલનાર મિત્રના ઘરમાં યાવત્ પ્રવેશ કરે છે તેટલામાં લોભનંદીએ બુબાર કર્યો એટલે રાજાના સુભટ આવી તેને પકડી રાજા આગળ લઈ ગયા. તેને જોઈ ભ્રકુટી ચઢાવી સિંહ તિરસ્કાર પૂર્વક બે કે, “હે વિપ્રાધમ ! મહારા મયૂરને આપી દે અથવા ઈષ્ટ દેવતાનું સ્મરણ કરી લે.” તે વખતે પ્રભાકર દયામણે થઈ બોલ્યા કે, “હે રાજી તમે મ્હારા પિતા, સ્વામી અને શરણ રૂપ છે તેથી તખ્તાર આ સેવકને એક અપરાધ ક્ષમા કરે.” એ પ્રમાણે વિનંતિ કરી તે પણ અધમ પ્રકૃતિને લીધે તેને મારી નાંખવાને સુભટને સેંપી દીધું. તેઓએ તેનું કાંઈ પણ અનિષ્ટ કરવાની તૈયારી કરી તેટલામાં પ્રભાકરે યથાર્થ સ્વરૂપ નિવેદન કરી મયૂર સેંપી દીધે. તે પછી પ્રભાકર બે કે, “પિતાનું વચન દેવ સમાન કહેલું છે, જેનું ઉલ્લંઘન ૧૨
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy