SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ શ્રાદ્ધ ગુણ વિવરણ એને અભ્યાસ કર, ધર્મ કર અને પિતાના કુળને ઉદ્ધાર કર.” એવી રીતે તેના પિતાએ શીખામણ આપી તે પણ તેને સામે ઉત્તર આપ્યું કે – " न शास्त्रेण क्षुधा याति, न च काव्यरसन तृट् ।। एकमेवार्जनीयं तु, अविणं निष्फलाः कताः ॥४॥ , શબ્દાર્થ–“શાસ્ત્રાભ્યાસથી કઈ ક્ષુધા મટતી નથી,કાવ્યરસથી કંઈ તૃષા બુઝાતી નથી, માટે એકલા દ્રવ્યને જ ઉપાર્જન કરવું જોઈએ, બીજી કળાએ તે ફળ વિનાની છે. ૪” આ પ્રમાણેની તેની ઉદ્ધતાઈ ભરેલી યુક્તિઓથી દુઃખી થએલે દિવાકર મૈન રહ્યા, પછી દિવાકરે પિતાના મૃત્યુ સમયે બીજી વખત સ્નેહથી પુત્રને બેલાવી આ પ્રમાણે કહ્યું, “હે પુત્ર! યદ્યપિ હારા વચન ઉપર તને શ્રદ્ધા નથી તે પણ હારૂં સમાધિથી મૃત્યુ થાય તે માટે આ એક શ્લેક તું ગ્રહણ કર" कृतज्ञखामिसंसर्ग-मुत्तमस्त्रीपरिग्रहम् । ન્મિત્રમેલો, ન નૈવાવનિતિ છે.” શબ્દાર્થ—“કૃત સ્વામીને સંસી, ઉત્તમ સ્ત્રીને સંગ્રહ અને નિર્લોભી પુરૂષની મૈત્રી કરનાર પુરૂષ કદિપણ દુઃખી થતો નથી, ૫”ઉપરનાકના તાત્પર્ય ને મળતા આ બીજા શ્લોકને અર્થ આ પ્રમાણે છે “ ઉત્તમ પુરૂષની સાથે સંગતિ કરનાર પંડિતની સાથે ગણી કરનાર, અને ઉદાર પુરૂષોની સાથે મૈત્રી કરનાર પુરૂષ કદિ પણ દુઃખી થતા નથી.” આ શ્લેક પ્રભાકરે પિતાના આગ્રહથી ગ્રહણ કર્યો. કેટલેક વખતે તેને પિતા મૃત્યુ પામ્યું. પછી પ્રભાકરતે લેકની પરિક્ષા કરવાના ઈરાદાથીદેશાંતર જતાં કે ઈએક ગામમાં કૃતઘ અને તુચ્છ પ્રકૃતિવાળા સિંહ નામના ઠાકરની સેવા કરવા લાગ્યું. પ્રભાકરે તેજ ઠાકરની સૌથી અધમ દાસીને ભાર્ય તરીકે સ્વીકાર કર્યો, અને તેજ ગામના રહેવાસી, નિર્દાક્ષિણ્ય શિરોમણિ તથા કેવળ દ્રવ્યમાંજ લુબ્ધ થએલા લાભનદી નામે વણિકને પિતાને મિત્ર કર્યો. એક વખતે ઉપરી રાજાએ સિંહને બેલાવવાથી તે પ્રભાકરની સાથે રાજા પાસે ગયે. પ્રભાકર રાજાને પંડિત પ્રિય સમજી આ પ્રમાણે બેત્યેકે –મૂ મુખેંની સાથે, વૃષભ વૃષભની સાથે, હરિ હરિ ની સાથે અને સદબુદ્ધિવાળા સદ્દબુદ્ધિવાળાની સાથે સંગતિમાં આવે છે. માટે મિત્રતા સમાન શાળવાળાની સાથેજ હેવી જોઈએ.” પ્રભાકરની આ યુક્તિથી સંતુષ્ટ
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy