SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ less than Sāgaropama take food after an interval of 2 to 9 days and breathe after an interval of 2 to 9 muhurtās. 180 સરી રેણ ઓયાહારો, તયાઈ ફાસણ લોમઆહારો .. પદ્મવહારો પુણ, કાવલિઓ હોઈ નાયવો ૧૮૧ શરીર વડે ઓજાહાર હોય છે, ત્વચાના સ્પર્શ વડે લોમાહાર હોય છે અને પ્રક્ષેપાહાર કોળીયાનો હોય છે એમ જાણવું. (૧૮૧) The food taken by the Taijas, Kārmana and Audārika mishra body is known as “Ojāhāra' (i.e. Āhāra taken from the first moment of new birth upto 48 minutes (in the womb). The food taken by the skin pores is known as 'Lomāhāra' (i.e. Ahāra taken after the development of the body (in womb) till the end of life). The food taken by hands and swallowed by mouth is known as ‘Prakshepāhāra.' 181 ઓયાહારા સર્વે, અપજત્ત પન્જર લોમઆહારો ! સુર-નિરય-ઈનિંદિ વિણા, સેસા ભવત્થા સપએવા ૧૮રો. બધા અપર્યાપ્તા જીવો ઓજાહારવાળા છે, પર્યાપ્તા જીવો લોમાહારાવાળા છે, દેવો-નારકો-એકેન્દ્રિય સિવાયના શેષ સંસારી જીવો પ્રક્ષેપ આહારવાળા છે. (૧૮૨). All the living beings, during Aparyāpta period (the first 48 minutes of birth approximately) have Ojāhāra and in Paryāpta period have Lomāhāra. Living beings except deities, hell dwellers and Ekendriyās have Prakshepāhāra. 182 સચિત્તાચિત્તોભયરૂવો, આહાર સબ્યતિરિયાણું ! સવનરાણં ચ તહા, સુરનેરઈયાણ અચ્ચિત્તો I/૧૮all બધા તિર્યંચોનો અને બધા મનુષ્યોનો આહાર સચિત્ત-અચિત્તઉભયરૂપ છે. દેવો-નારકોનો આહાર અચિત્ત હોય છે. (૧૮૩). The food of human beings and animals is of 3
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy