SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ આધિ-વ્યાધિથી રહિત મનુષ્યનો ૧ શ્વાસોચ્છ્વાસ તે પ્રાણ છે, ૭ પ્રાણ તે ૧ સ્તોક છે, સાત ગુણો સ્તોક તે ૧ લવ છે, ૭૭ લવનો ૧ મુહૂર્ત છે, ૧ મુહૂર્તમાં ૩૭૭૩ શ્વાસોચ્છ્વાસ છે, તેને ત્રીસ ગુણા કરતા ૧ અહોરાત્રમાં ૧,૧૩,૧૯૦ શ્વાસોચ્છવાસ છે. સાગરોપમની સંખ્યાવડે દેવમાં પખવાડિયે શ્વાસોચ્છ્વાસ અને હજાર વરસે આહાર હોય છે. (૧૭૭, ૧૭૮, ૧૭૯) A complete single breath (inhale and exhale) of a healthy person free from Adhi and vyādhi (physical and mental uneasiness) is called as ‘Prāna.’ 7 Prānās = 1 Stoka = 7 Stokās = 1 Lava 77 Lavās 1 Muhurta 1 Muhurta = 3773 Prānās 30 Muhurtās = 1 Ahorātra = 1,13,190 Prānās 30 Ahorātrās = 1 Month 12 Months 1,67,77,216 Āvalikās 33,95,700 Prānās 1 Year = 4,07,48,400 Prānās Deities breathe after an interval of fortnight (15 days) and take food after an interval of 1000 years. The number of fortnights and 1,000 years is equal to the number of Sāgaropamās of their respective lifespan. (For ex. Deities having lifespan of 10 sāgaropamās breathe after an interval of 10 fortnights and take food after an interval of 10,000 years.) 177-178-179 - - - દસ વાસસહસ્તુવäિ, સમયાઈ જાવ સાગર ઊભું । દિવસ મુહુત્ત પુષુત્તા, આહારૂસાસ સેસાણં ૧૮૦ ૧૦,૦૦૦ વર્ષથી ઉપર સમય વગેરેથી માંડીને ૧ સાગરોપમથી ઓછા આયુષ્યવાળા બાકીના દેવોના આહાર અને ઉચ્છ્વાસ ક્રમશઃ દિવસપૃથÒ અને મુહૂર્તપૃથÒ થાય છે. (૧૮૦) Deities whose lifespan is more than 10,000 years and
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy