SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ types 1) Sacitta (living) 2) Acitta (lifeless) 3) Mishra (mix). The food of deities and helldwellers is only acitta type. 183 આભોગાડણાભોગા, સવ્વસિં હોઈ લોમઆહારો । નિરયાણું અમણુન્નો, પરિણમઈ સુરાણ સમણુન્નો ૧૮૪॥ બધા જીવોનો લોમાહાર જાણતા અને અજાણતા થાય છે. નારકીઓને તે અશુભરૂપે પરિણમે છે અને દેવોને તે શુભરૂપે પરિણમે છે. (૧૮૪) Knowingly and unknowingly all living beings take Lomāhāra. The Lomāhāra of helldwellers is always unpleasant, while that of deities is always pleasent.184 તહ વિગલનારયાણં, અંતમુહુત્તા સ હોઈ ઉક્કોસો । પંચિંદિતિરિનરાણું, સાહાવિઓ છટ્ઠઅમઓ ।।૧૮પા વિકલેન્દ્રિય અને નારકોને તે આહાર ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તે હોય છે. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોનો સ્વાભાવિક આહાર ઉત્કૃષ્ટથી ક્રમશઃ છઠ્ઠ અને અક્રમે હોય છે. (૧૮૫) Vikalendriyās and helldwellers have constant desire for food, still the maximum interval of food can be some less than one muhurta. The five sensed animals and human beings (of first four ārās (era) have the maximum interval of food of forty-eight hours and seventy-two hours respectively. (This is to be understood generally, else they can practice fasts upto several days.)185 વિષ્ણુહગઈમાવન્ના, કેવલિણો સમુહયા અજોગી ય । સિદ્ધા ય અણાહારા, સેસા આહારગા જીવા ૧૮૬॥ વિગ્રહગતિ પામેલા, સમુદ્દાતવાળા કેવલીઓ, અયોગી કેવલીઓ અને સિદ્ધો અણાહારી છે, શેષ જીવો આહારક છે. (૧૮૬) Souls in Vigrahagati (transition of soul from one birth to another), souls in third, fourth and fifth moments of
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy