SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ચઉસદ્ધિ સઢિ અસુરે, છચ્ચ સહસ્સાઈ ધરણમાઈણ સામાણિયા ઇમેસિં, ચઉગુણા આયરખા ય ારા બે અસુરેન્દ્રના ૬૪ હજાર અને ૬૦ હજાર, ધરણેન્દ્ર વગેરેના ૬,૦૦૦ સામાનિક દેવો છે. એના કરતા ચારગુણા આત્મરક્ષક દેવો છે. (૨૯) There are 64,000 Sāmānika celestial beings of Camarendra and 60,000 of Balindra, where as 6000 of each and every other 18 Indrās. Number of Ātmarakshaka celestial beings are four times more than the Sāmānika celestial beings of each Indra. 29 રયણાએ પઢમજોયણસહસ્સે, હિટ્સવ િસયસયવિહૂણે ! વંતરિયાણું રમ્મા, ભોમ્મા નવરા અસંખિજા ૩૦ના રત્નપ્રભાના પ્રથમ ૧૦૦૦ યોજનમાં નીચે ઉપર ૧૦૦-૧૦૦ યોજન છોડીને વ્યન્તરોના પૃથ્વીકાયના અસંખ્ય સુંદર નગરો છે. (૩૦) Innumerable wonderful towns of Vyantara are located in the intervening space of first one thousand yojanās of Ratnaprabhā earth leaving off one hundred yojanās above and below. 30 બહિ વટ્ટા અંતો ચરિંસા, અહો ય કણિઆયારા ભવણવઈર્ણ તહ વંતરાણાં, ઇંદભવણાઓ નાયવા ૩૧ ભવનપતિ અને વ્યન્તરના ઇન્દ્રો (દવા)ના ભવનો બહારથી ગોળ, અંદરથી ચોરસ અને નીચેથી કર્ણિકાના આકારના જાણવા. (૩૧) The bhavanās of Bhavanapati and Vyantara celestial beings are round from outside and square from inside. The bottom of the bhavanās is similiar to the bottom shape of the Lotus flower. 31 તહિં દેવા વંતરિયા, વરતરુણીગીયવાઇયરવેણું નિચ્ચે સુપિયા પમુઈયા, ગયંપિ કાલ ન થાણંતિ ૩રા
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy