SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ તે ભવનોમાં વ્યન્તર દેવો સુંદર દેવીઓ અને ગીત- વાજીંત્રોના નાદ વડે હંમેશા સુખી અને ખુશ થયેલા ગયેલા પણ કાળને જાણતા નથી. (૩૨) Dwelling in these bhavanās, the Vyantara celestial beings remain so much absorbed in enjoying the sweet songs and melodious tunes played by the best charming female deities, that they don't even know the lapsed time. 32 તે જંબુદ્દીવ ભારહ વિદેહ સમ, ગુરૂ જહન્ન મઝિમગા । વંતર પુણ અટ્ટવિહા, પિસાય ભૂયા તહા જા ॥૩૩॥ રક્ષસ કિંનર કિંપુરિસા, મહોરગા અઠ્ઠમા ય ગંધવ્વા । દાહિણુત્તર ભેયા, સોલસ તેસિ ઇમે ઇંદા ॥૩૪॥ કાલે ય મહાકાલે, સુરૂવ પડિરૂવ પુન્નભદે ય । તહ ચેવ માણિભદ્દે, ભીમે ય તહા મહાભીમે ॥૩૫॥ કિંનર કિંપુરિસે સúરિસા, મહાપુરિસ તહ ય અઇકાયે । મહાકાય ગીયરઈ, ગીયજસે દુનિ દુનિ કમા II૩૬॥ તે ભવનો ઉત્કૃષ્ટથી, જઘન્યથી, મધ્યમથી જંબુદ્વીપ સમાન, ભરતક્ષેત્ર સમાન અને મહાવિદેહક્ષેત્ર સમાન છે. વ્યંતરો ૮ પ્રકારના છે- પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, મહોરગ અને આઠમા ગંધર્વ, દક્ષિણ-ઉત્તર ભેદથી તેમના સોળ ઇન્દ્રો આ પ્રમાણે છે કાલ, મહાકાલ, સુરૂપ, પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, કિન્નર, કિંપુરુષ, સત્પુરુષ, મહાપુરુષ, અતિકાય, મહાકાય, ગીતરતિ, ગીતયશ – ક્રમશઃ બે-બે. (૩૩-૩૬) The biggest Vyantara bhavanās are equal to Jambudweepa in size, the medium ones are equal to
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy