SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ અસુરા કાલા નાગુદહિ, પંડુરા તહ સુવન દિસિણિયા કણગાભ વિજુ-સિહિ-દીવ, અરૂણા વાઉ પિયંગુનિભા રહ્યા અસુરાણ વત્થ રતા, નાગો-દહિ- વિજુ-દીવ-સિહ નીલા! દિસિ-ચણિય સુવનાણું, ધવલા વાહણ સંઝરુઈ ર૮. અસુરકુમાર કાળા છે, નાગકુમાર-ઉદધિકુમાર સફેદ છે, સુવર્ણકુમાર-દિશિકુમાર-સ્તુનિતકુમાર સુવર્ણ જેવા વર્ણવાળા છે, વિઘુકુમાર-અગ્નિકુમાર-દ્વીપકુમાર લાલ છે, વાયુકુમાર રાયણના વૃક્ષ જેવા (નીલ) વર્ણવાળા છે. અસુરકુમારના વસ્ત્ર લાલ છે, નાગકુમારઉદધિકુમાર- વિઘુકુમાર-દ્વીપકુમાર-અગ્નિકુમારના વસ્ત્ર નીલ છે, દિશિકુમાર-સ્વનિતકુમાર સુવર્ણકુમારના વસ્ત્રો સફેદ છે, વાયુકુમારના વસ સધ્યાના રંગ જેવા છે. (૨૭-૨૮). The colour of the body and apparels of Bhavanapati celestial beings : Body colour Colour of the apparel Types of Bhavanapati First Second Third Black Red White Greenish Blue Bright Golden White Fourth Red Greenish Blue Red Fifth Sixth Seventh Eighth Red White Bright Golden Dark Green Bright Golden Greenish Blue Greenish Blue Greenish Blue White Evening colour (Light Red) White Ninth Tenth 27-28
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy