SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ચમર બલિ સારમહિએ, તદેવીણે તુ તિનિ ચત્તારિ I પલિયાઈ સઢાઈ, સેસાણં નવનિકાયાણં ૭ll દાયિણ દિવ પલિય, ઉત્તરઓ હન્તિ દુનિ દેસૂણા. તદેવીમદ્ધપલિય, દેસૂર્ણ આઉમુક્કોસં જા. (ઉત્કૃષ્ટ આયુષ્ય) અમરેન્દ્રનું અને બલીન્દ્રનું ક્રમશઃ ૧ સાગરોપમ અને સાધિક ૧ સાગરોપમ છે. તેમની દેવીઓનું ક્રમશઃ ૩ પલ્યોપમ અને ૪ પલ્યોપમ, શેષ નવ નિકાયના દક્ષિણ તરફના દેવોનું ૧ પલ્યોપમ અને ઉત્તર તરફના દેવોનું દેશોન ર પલ્યોપમ, તેમની દેવીઓનું ક્રમશઃ પલ્યોપમ અને દેશોન ૧ પલ્યોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. (૩, ૪) Camarendra and Balindra have maximum lifespan of one sāgaropama and some more than one sāgaropama respectively. Their wives have maximum lifespan of three and half palyopamās and four and half palyopamās respectively. Rest of the nine nikāyās (of Bhavanapati) residing in southern direction have maximum lifespan of one and half palyopamās and residing in northern direction have some less than two palyopamās, while their wives have of half palyopama and some less than one palyopama respectively. 3-4 વિતરયાણે જહને, દસ વાસસહસ્સ પલિયમુક્કોસ દેવીણે પલિયદ્ધ, પલિયં અહિયં સસિરવીણે આપા લખેણ સહસ્સણ ય, વાસાણ ગહાણ પલિયમેએસિં! ઠિઈ અદ્ધ દેવીણ, કમેણ નખત્ત-તારાણે દી પલિયઢે ચઉભાગો, ચઉઅડભાગાહિગાઉ દેવીણું અઉજુઅલે ચઉભાગો, જહનમડભાગ પંચમએ શી વ્યન્તર (દવો અને દેવીઓ)નું જઘન્ય આયુષ્ય ૧૦,૦૦૦ વર્ષ છે. (દેવોનું) ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમ છે. દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy