SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ? પલ્યોપમ છે. ચન્દ્રસૂર્ય (દવા)નું ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રમશઃ ૧પલ્યોપમ + ૧ લાખ વર્ષ અને ૧ પલ્યોપમ + ૧,000 વર્ષ છે. ગ્રહ (દેવો)નું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમ છે. એમની (ચન્દ્ર, સૂર્ય, ગ્રહની) અડધી સ્થિતિ (તેમની) દેવીની છે. નક્ષત્ર અને તારા (દેવો)ની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ પલ્યોપમ અને 3 પલ્યોપમ છે. (તેમની) દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ સાધિક પલ્યોપમ અને સાધિક પલ્યોપમ છે. ચાર યુગલ (દવ-દેવી)ની જઘન્ય સ્થિતિ ; પલ્યોપમ છે અને પાંચમા યુગલની જઘન્ય સ્થિતિ પલ્યોપમ છે. (૫, ૬, ૭) Vyantara celestial beings have minimum lifespan of 10,000 years and maximum of one palyopama. Their wives have minimum lifespan of 10000 years and maximum of half palyopama. Lifespan of heavenly beings residing in the celestial bodies is as follows : Heavenly beings residing on the moons have maximum lifespan of one palyopama + one lakh years, on the suns have maximum lifespan of one palyopama + one thousand years, on the planets (Graha) have maximum lifespan of one palyopama. Their wives have half than them respectively. Heavenly beings residing on the constellations (Nakshatra) have maximum lifespan of half palyopama and on stars (Tārā) have à palyopama, while their wives have some more than , palyopama and some more than ; palyopama respectively. The first four couples have minimum lifespan of á palyopama and the last couple has minimum lifespan of palyopama. 5-6-7 દિો સાહિ સત્ત સાહિત્ય, દસ ચઉદસ સત્તર અયર જા સુક્કો / ઈક્કિક્કમહિયમિત્તો, જા ઈગતિસુવરિ ગેવિન્જ IIટા.
SR No.022017
Book TitleSangrahani Sootra
Original Sutra AuthorN/A
AuthorAmbalal Ratanchand Jain Dharmik Trust
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Book_English
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy