SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ आगमप्रतिपक्षनिराकरणम् तयोत्तमाङगे, तदा देशतस्ते लिङ्गेनापि साधर्मिका भवेयुस्ततश्च तदर्थकृतमकल्प्यं स्यात्तथा च सति साधुभिः श्राद्धगृहे विहृतिर्न विधीयत इत्यलं प्रसङ्गेन । તેમાં શ્રાવકો પ્રવચનથી જ સાધર્મિક છે, લિંગથી નહીં. માટે તેમના માટે કરેલું યતિઓને કલ્યું છે. હવે જો શ્રાવકો લિંગરૂપે મુહપત્તિને મુખ પાસે રાખતા હોય, તો આંશિકપણે તેઓ લિંગથી પણ સાધર્મિક થાય, માટે તેમના માટે રાંધેલ અકલ્થ થાય, અને તેમ થતા સાધુઓએ શ્રાવકોના ઘરે વહોરવા ન જવાય, માટે પ્રાસંગિક વાતથી સર્યું. तथा-पावारगं पमुत्तूणं चित्तूणं मुहणंतगं वत्थकायविसुद्धीए सीहो गिण्हइ पोसह इत्यनया गाथया चित्तूणमितिपदेन मुखांशुकं . गृहीत्वेत्युक्तम्, चेन्मुखांशुकं पार्वे स्थाप्यत एवेति नियतिः स्यादुपासकानाम्, तदा चित्तूणमिति नोच्यते । पिष्टपेषणन्यायेनासङ्गतत्वात् । તથા પ્રાવરક (ઓઢવાનું વસ્ત્ર) છોડીને મુહપત્તિ લઇને વસ્ત્ર અને શરીરની વિશુદ્ધિપૂર્વક સિંહ પૌષધ લે છે - આ ગાથા દ્વારા લઇને' આ પદથી મુહપત્તિનું ગ્રહણ કરીને એમ કહ્યું છે. જો મુહપત્તિ હંમેશા પાસે જ રાખવાની હોય એવો શ્રાવકોને નિયમ હોત, તો લઇને' એવું ન કહેવાત. કારણ કે (એવું કહેવું, એ) પિષ્ટપેષણન્યાયથી અસંગત છે. अन्यच्च लिङ्ग विना सम्यक्त्वं देशविरतिर्वा न भवेदिति चेत्कथयिष्यते, तदा कथं वदनवसनरूपं लिङ्ग विना
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy