SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ आगमोपनिषद् सुरनैरयिकाणां सम्यग्दर्शनसत्ता ? तिरश्चां पुनस्तद्विना देशविरतेरपि ? અને બીજી વાત, જો લિંગ વિના સમ્યક્ત કે દેશવિરતિ ન હોય, એવું જો કહો, તો પછી મુહપત્તિરૂપ લિંગ વિના દેવો અને નારકોને સમ્યગ્દર્શન શી રીતે હોય? અને તિર્યંચોને તેના (લિંગ): વિના દેશવિરતિ પણ શી રીતે હોય? अथ चेदुत्तरीकरिष्यते मनुष्याणामेवायं नियमस्तदा किं न श्राद्धैरिव श्राद्धीभिस्तन्नित्यं सन्निधाने स्थाप्यते ? लिङ्गत्वेन सम्यग्दर्शनस्य देशविरतेश्च भवद्भिः स्वीकरणा-न्मुखांशुकस्य, न हि लिङ्गं लिङ्गिनं विहाय कदाचिदवतिष्ठते, धूम इव धूमकेतुं विना । હવે જો એવો જવાબ આપશો, કે મનુષ્યોને જ આ નિયમ હોય છે, તો પછી શ્રાવકોની જેમ શ્રાવિકાઓ પણ તેને હંમેશા પોતાની પાસે કેમ રાખતા નથી? કારણકે તમે તો મુહપત્તિને સમ્યગ્દર્શન અને દેશવિરતિના લિંગરૂપે સ્વીકાર્યું છે. લિંગ કદી લિંગીને છોડીને ન રહે. જેમ કે ધૂમ એ અગ્નિને છોડીને નથી રહેતો. __ अथ चेत्प्रतिवचनीकरिष्यतेऽपावित्र्यात् स्त्रीणां लिङ्गस्य पार्श्वस्थापने नाधिकारः | तर्हि भवन्मते साध्वीभिरपि रजोहरणवदनवस्त्रादिलिङ्ग समीपे न स्थाप्यमेव, पूर्वोक्तादेव દેતોઃ | હવે જો એવું કહો કે સ્ત્રીઓ અપવિત્ર હોવાથી (મુહપત્તિરૂપ)
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy