SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ आगमोपनिषद् अनया गाथयोत्कर्षतः स्वलिङ्गेन साधुलिङ्गेन सिध्यन्त्यष्टोत्तरशतप्रमिता इत्युक्तम् । આદિ શબ્દથી શ્રીઉત્તરાધ્યયન-પિંડવિશુદ્ધિ વગેરે ગ્રંથો પણ આ અર્થના સૂચક છે. તે આ પ્રમાણે – શ્રી ઉત્તરાધ્યયનના ૩૯ મા અધ્યયનમાં – ચાર ગૃહિલિંગમાં દશ અન્યલિંગમાં અને એકસો આઠ સ્વલિંગમાં એક સમયમાં સિદ્ધ થાય છે. (૧૪૦૭), આ ગાથાથી ઉત્કૃષ્ટથી સ્વલિંગ = સાધુલિંગથી એકસો આઠ સિદ્ધ થાય છે, એમ કહ્યું છે. यदि च नित्यं दधति श्राद्धा मुखपोतिकामत्तमाङगे, तदा तेऽपि स्वलिङ्गसिद्धमध्ये गण्यन्ते, न पुनरुक्ताः, तेषां गृहिलिङ्गसिद्धानां मध्ये गणनात् | - જો શ્રાવકો હંમેશા મુખ પાસે મુહપત્તિ ધારણ કરતાં હોત, તો તેઓ પણ સ્વલિંગસિદ્ધમાં ગણાત, પણ તેમને કહ્યા નથી. કારણ કે તેમને ગૃહિલિગંસિદ્ધોમાં ગણ્યા છે. __पिण्डविशुद्धौ तु-साहम्मिअस्स पवयणलिङ्गेहिं कए कयं हवइ कम्म-इत्येतस्यां गाथायां प्रवचनलिङ्गाभ्यां ये साधर्मिका: स्युस्तदर्थं कृतमशनाद्याधाकर्मिकमित्युक्तम् । પિંડવિદ્ધિમાં તો પ્રવચન-લિંગથી સાધર્મિક માટે કરેલ કર્મ થાય છે (૧૨) - આ ગાથામાં જેઓ પ્રવચન અને લિંગથી સાધર્મિકો હોય, તેમના માટે કરેલું (રાંધેલું) અશન વગેરે આધાકર્મી છે, એમ કહ્યું છે. तत्र श्राद्धाः प्रवचनेनैव साधर्मिका न लिङ्गेनेति तदर्थकृतं कल्पते यतीनाम् । अथ चेदुपासकैः स्थाप्यते वदनपटीलिङ्ग
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy