SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્રો બૃહત્સ ંગ્રહણી સૂત્રમ્. અનન્તર અનન્તર મડલાભિમુખ ચરતા થકા અને તે તે મંડલેામાં તે બન્ને આદિ ક્ષણે એકી સાથે સામ સામી પ્રવેશ કરતા અને તે તે મંડલા ચરીને સંક્રમણ કરતા તે સૂર્યો સર્વાભ્યન્તર અર્વામંડળે ઉત્તર-દક્ષિણ દિશામાં આવે, હવે એ ઉત્તરાદ્ધ મડલમાં રહેલે સૂર્ય તે ઉત્તરદિશાગત મંડળને વિશિષ્ટ ગતિવડે ચરી—સંક્રમણ કરીને મેરૂથી દક્ષિણપૂર્વમાં આવેલા સર્વાભ્યન્તરમંડળે-દક્ષિાદ્ધ મડળે પ્રથમ ક્ષણે આવે છે તે વખતે આ સૂર્ય નિષધપર્વતના સ્થાનથી આરંભાતા સર્વો॰ મંડળના પ્રથમક્ષણે (નીલવંત પર્વત ઉપર આવે છે એ વખતે અને સૂર્યાએ પ્રથમક્ષણે જે ક્ષેત્ર સ્પસ્યું તેની અપેક્ષાએ તે) સર્વાભ્યન્તર સંડેળ એમ કહેવાય છે, આ પ્રમાણે છ-છ માસના દક્ષિણાયન–ઉત્તરાયણપૂર્વક એક સૂર્ય સંવત્સર પૂર્ણ થાય છે. સર્વ બાહ્યમ ડળથી આવેલા આ બન્ને સૂર્ય જ્યારે સર્વોયન્તરમ ડને પ્રથમણે એક દક્ષિણમાં અને એક ઉત્તરમાં આવેલા હાય છે ત્યારે દિનમાન ઉત્કૃષ્ટ ૧૮૦ મુ. તું અને રાત્રિમાન જઘન્ય ૧૨ મુ૦ નુ હાય છે. અહીંઆ એટલું વિશેષ સમજવું જે સર્વાભ્યન્તરમંડળે જે સૂર્ય દક્ષિણામંડળમાં ચાર કરતા મેરૂના દક્ષિણ ભાગમાં પ્રકાશતા હતા તે જ ભારતસૂ સખાહ્યમંડલથી અર્થામંડળે દક્ષિણા મંડળને સક્રમી જ્યારે છેલ્લા સર્વબાહ્યમડળે આદિ ક્ષણે ઉત્તરા મંડળે આવે છે ત્યારે તે સૂર્ય ઉત્તરદિશામાં પ્રકાશતા હાય છે. અને જે સૂ સર્વોયન્તરમંડળે ઉત્તરદિશાગત રહ્યો થકા મેરૂના ઉત્તર ભાગને પ્રકાશતા હતા તે જ એરવતસૂર્ય સર્વ બાહ્યમંડળે દક્ષિણા, મડળ-દક્ષિણ દિશાગત પ્રકાશતા હાય છે, એ પ્રમાણે તે બન્ને સૂર્ય પ્રથમક્ષણથી ક્રમશ: ચરતા ચરતા સર્વાભ્યન્તરમંડળે પાતપેાતાના પ્રારંભ સ્થાને આવી જાય છે. આ પ્રમાણે તેઓને મંડળગતિચાર ‘અથવા’ અ મંડલ સસ્થિતિ ચાર છે. सूर्योदयविधिः ‘ જ બુઢીપમાં રાત્રિ અને દિવસના વિભાગને પાડનાર બન્ને સૂર્યના પ્રકાશ છે. એ મન્ને સૂર્યો સર્વાભ્યન્તરમડળે જ્યારે હાય છે ત્યારે ભરતાદિક્ષેત્ર સ્થાનામાં ઉદય પામતે ‘ ભારતસૂર્ય ' તે દક્ષિણપૂર્વ દિશામાં શુદ્ધપૂર્વથી અર્વાક્ દક્ષિણ તરફ જ ખૂની જગતીથી ૧૮૦ ચેા॰ અંદર નિષધ પતે ઉદયને પામે છે ત્યારે તે જ સૂર્ય સ્થાનથી તિચ્છી સમશ્રેણીએ ઉત્તર પશ્ચિમમાં તેવી જ
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy