SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષિણાયન–ઉત્તરાયણમાં સૂર્યની મંડલમાં ગતિ. ઉત્તરાદ્ધમંડળમાંથી સંક્રમી પૂર્વવત્ સર્વ વ્યવસ્થા કરતી દ્વિતીય દક્ષિણાદ્ધ મંડળની કેટી ઉપર ( નૃતન સંવત્સરના આરંભ સમયે) આવે છે, એ પ્રમાણે તે સૂર્ય ત્યાંથી–ઉત્તરપશ્ચિમગતમંડલેમાંથી દક્ષિણપૂર્વ ગત મંડલેમાં-દક્ષિણ પૂર્વગત મંડમાંથી ઉત્તર પશ્ચિમગત મંડલમાં એક એક અહોરાત્ર પર્યન્ત , ભાગદિનમાનની હાનિમાં કારણભૂત થતો પ્રત્યેક મંડળે ૨ ૦ ફુક ભાગ ક્ષેત્ર વ્યતિક્રાન્ત કરતો થો આગળ આગળના અદ્ધ અદ્ધ મંડલોની સીમામાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરતો કરતો ધીમે ધીમે તે મંડલેને સ્વચારથી ચરતો સભ્યન્તરમંડળની અપેક્ષાયે ૧૮૨ અહોરાત્રવડે દક્ષિણ તરફના ૧૮૨ મા સર્વબાહામંડલે આવે છે. આ પ્રમાણે સર્વા. મંડલેથી સંક્રમીને આવેલા અને સૂર્યો જ્યારે સર્વ બાહ્યમંડલે ઉત્તર-દક્ષિણ દિશામાં વર્તતા હોય છે ત્યારે દિનમાન જઘન્ય ૧૨ મુહૂર્તનું અને રાત્રિમાન ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનું હોય છે. એ જ પ્રમાણે સર્વબાહ્યમંડળે પ્રથમ ક્ષણે આવેલા દક્ષિણ તથા ઉત્તરદિશા સ્થાનવતી જે સૂર્યો જ્યારે પ્રથમ ક્ષણથી આગળ આગળ તથાવિધ ગતિવડે ધીમે ધીમે ગમન કરતા સૂર્યો પૈકી ઉત્તરદિશાગત સૂર્ય એક અહેરાત્ર પર્યન્ત ૨ ૦ ૪૮ ભાગ જેટલું ચરક્ષેત્ર વ્યતિક્રમે છતે બાહ્યમંડળ સંક્રમી સર્વબાહ્યથી અર્વાક્રમંડળના દક્ષિણુદ્ધ (દક્ષિણદિશાગત) મંડળે પ્રથમ ક્ષણે પ્રવેશે છે, તે જ વખતે જ્યારે બીજે દક્ષિણદિશાગત સૂર્ય એક અહેરાત્ર પર્યન્ત ૨ ૦ ૪૮ ભાગ જેટલું ક્ષેત્ર વ્યતિક્રમ થયા બાદ તે અર્વાક મંડળના ઉત્તરાદ્ધ મંડળે ઉત્તરાયણના પ્રથમ ક્ષણે વિવક્ષિત કેટી સ્થાને આવે છે. એમ દરેક મંડળમાં જતાં અને આવતાં પ્રત્યેક મંડળ સ્થાનમાં અને સૂર્યો પ્રથમ ક્ષણે એકી સાથે પ્રવેશે છે અને યુગપત્ સંક્રમણ કરે છે. આ અર્વા મંડળે સૂર્ય આવવાથી સર્વબાહ્યામંડળે પ્રાપ્ત થતા ૧૨ મુછ દિનમાનમાં ઉત્તરાયણ હોવાથી દિવસ વૃદ્ધિગત થવાને છે માટે જ મુક ભાગ દિનમાનમાં વૃદ્ધિ, જ્યારે તેટલી જજ ભાગ રાત્રિમાનમાંથી હાનિ થએલી હોય છે. સર્વબાહાથી અવકુમંડળે પ્રથમક્ષણે આવેલા તે સૂર્યો સર્વસ્વ દિશાગત અર્ધ અર્ધ મંડળોને કોઈ એક પ્રકારની ગતિવડે પૂર્ણ કરતા, પૂર્વની જેમ પણ વિપરીત ક્રમે ઉત્તરાદ્ધ.. મંડળે રહેલે સૂર્ય દક્ષિણુદ્ધમાં આદિક્ષણે પ્રવેશી, અને દક્ષિણાદ્ધમંડળે રહેલ સૂર્ય ઉત્તરાદ્ધમંડળના આદિ ક્ષણમાં પ્રવેશતે પ્રત્યેક અહોરાત્ર પર્યન્ત ૨ ૦ ૪૮ ભાગ ક્ષેત્ર વીતાવતો થકે અને દિનમાનમાં જ ભાગની વૃદ્ધિ અને રાત્રિમાનમાં છે. ભાગની હાનિમાં નિમિત્તરૂપ થયે થકા અનુક્રમે પ્રત્યેક સૂર્યો
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy