SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमोपनिषद् चैषा नवीनप्ररूपणाऽन्यैः सुविहिताचार्यैः । ततश्चाचार्यचन्द्रप्रभुः पृथग्भूयैकोनषष्टयधिकैकादशशते वैक्रमेऽब्दे पूर्णिमागच्छं प्रवर्त्तयामास । तस्मिंश्च श्राद्धप्रतिष्ठा - पूर्णिमादिनपाक्षिकादिसामाचारीति । तथा - I १२५ बारसवासगसएसु विक्कमकालाओ जलहिअहिए । जिणवल्लहकोहाओ कुच्च उरगणाओ खरयरया ॥ ५२ ॥ विक्रमकालाज्जलध्यधिकेषु द्वादशवर्षशतेषु, चतुरधिकद्वादशशततमे वैक्रमेऽब्द इत्यर्थः, जिनवल्लभकोपात् आचार्यजिनवल्लभसमुत्थाच्चै त्यवासिविषयकक्रोधात् આ નવી પ્રરૂપણાનું અન્ય સુવિહિત આચાર્યોએ ખંડન કર્યું. પછી આચાર્ય ચન્દ્રપ્રભસૂરિજી છૂટાં થયા અને વિ.સં. ૧૧૫૯ માં તેમણે પૂર્ણિમાગચ્છનું પ્રવર્તન કર્યું. તેમાં શ્રાવકે પ્રતિષ્ઠા કરવી, પૂનમના દિવસે પાક્ષિક પ્રતિક્રમણ કરવું વગેરે સામાચારી હતી. તથા - વિક્રમ કાળથી બારસો ચાર વર્ષે જિનવલ્લભના કોપથી दुर्यपुरगाथी भरतरो (थयां .) ॥ ५२ ॥ વિ.સં. ૧૨૦૪ માં જિનવલ્લભના કોપથી આચાર્ય જિનવલ્લભને ચૈત્યવાસીઓ પર આવેલા
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy