SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ दुःषमगण्डिका બૈપુરત્ (2) વરતર: સમુનાઃ | तद्वत्तं चैवम् - चित्रकूटनगरजिनालयाश्चैत्यवासिनिश्रावर्तिनो बभूवुः, अतो जिनवल्लभसूरिस्तेषु कल्याणकदिनेषु प्रवेशं न प्राप । ततोऽसौ भाद्रपदबहुलदशमी गर्भापहारकल्याणकतया प्ररूप्य श्रीवीरचैत्ये प्रविवेश । एवं कल्याणकषट्कनिरूपणतस्तद्गच्छः पृथगभूत् । ततोऽपि तत्पट्टधरो जिनदत्तसूरिश्चतुष्पीमात्रपौषध-स्त्रीपूजानिषेधादिनवीनसामाचारी प्ररूप्य ગુસ્સાથી કુર્યપુરગણથી (?) ખરતરો ઉત્પન્ન થયાં. તેમનું વૃત્તાન્ત આ મુજબ છે - ચિત્તોડનગરના જિનાલયો ચૈત્યવાસીઓની નિશ્રામાં હતાં. તેથી જિનવલ્લભસૂરિને કલ્યાણકના દિવસોમાં તેમાં પ્રવેશ ના મળ્યો. તેથી તેમણે ભાદરવા વદ દશમની ગર્ભાપહારકલ્યાણક તરીકે પ્રરૂપણા કરી શ્રીવીર ચૈત્યમાં પ્રવેશ કર્યો. આ રીતે છ કલ્યાણકની પ્રરૂપણા કરવાથી તેમનો ગચ્છ અલગ થયો. પછી પણ તેમના પટ્ટધર જિનદત્તસૂરિએ એવી નવી સામાચારીની પ્રરૂપણા કરી કે માત્ર ચાર પર્વદિનોમાં જ પૌષધ કરાય, સ્ત્રીઓએ જિનપૂજા ન કરાય, વગેરે. આવી સામાચારીની પ્રરૂપણા
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy