SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ दुःषमगण्डिका अनन्तराभिहितश्चन्द्रप्रभाचार्य:, लग्नः तथाविधभवितव्यतादिनिबन्धनाद्युयुजे । तत्प्रसङ्गश्चैवम् – एकोनपञ्चाशदधिकैकादशशते वैक्रमेऽब्दे केनचिच्छ्राद्धेन विज्ञप्तिर्विहिता - प्रतिष्ठावसरे मुनिचन्द्राचार्यः प्रेष्यताम् - इति । एनया बृहदाचार्यश्चन्द्रप्रभसूरिः स्वमपमानं मेने । नासौ मामिच्छतीति । ततो मा भून्मुनिचन्द्रसूरेरपि प्रेषणमित्यसौ कथयाञ्चकार सावद्या प्रतिष्ठा, अत: श्राद्धविधेयैषा, न चैषा साधूनां करणीया - इति । प्रतिकुष्टा १२४ - - તેવા માર્ગે = ગચ્છવિશેષના રસ્તે, તે = હમણા કહેલ ચન્દ્રપ્રભાચાર્ય, લાગ્યા તેવા પ્રકારની ભવિતવ્યતા વગેરેને કારણે જોડાયા. = તે પ્રસંગ આ પ્રમાણે છે - વિ.સં. ૧૧૪૯ માં કોઈ શ્રાવકે વિનંતિ કરી કે મારે ત્યાં પ્રતિષ્ઠા પ્રસંગે શ્રીમુનિચન્દ્રસૂરિજીને મોકલો. આ વિનંતિથી મોટા આચાર્ય શ્રીચંદ્રપ્રભસૂરિજીને પોતાનું અપમાન લાગ્યું, કે હું આવું એમ આ ઈચ્છતો નથી. તેથી મુનિચન્દ્રસૂરિને ય ન મોકલું, એમ ધારીને તેમણે કહ્યું કે - ‘પ્રતિષ્ઠા સાવઘ છે. માટે શ્રાવકોએ પ્રતિષ્ઠા કરવી જોઈએ. સાધુઓએ પ્રતિષ્ઠા ન કરવી જોઈએ.’
SR No.022010
Book TitleDushamgandika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy