SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दह २ जाना उमेटांना ताम्रपत्रो ભાષાન્તર # સ્વસ્તિ ! ભરૂકચ્છના દ્વાર સમીપ નાંખેલા, વિજયી નિવાસસ્થાનમાંથી, સકલનપટલમાંથી બહાર આવેલા રજનીકરનાં કિરણેથી વિકસતાં કુમુદસમ ઉજજવળ યશના પ્રતાપવાળ, અનેક યુદ્ધમાં તેની વિમુખ આવી સંહાર થએલા શત્રુગ્રામ તેની પત્નીઓના પ્રભાવમાં રૂદનથી જેની ઉજવળ અસિને પ્રતાપ નિત્ય મોટેથી ગાજતે દે, દ્ધિ અને ગુરૂના ચરણકમળને નમન કર્યાંથી ઉદ્દધૃષ્ટ, ઘતિવાળાં કિરણવાળા કેટી વમણિથી પ્રકાશ મુગટ જેના શિરપર રાજતે હતો? સ્વર્ગમાં એકલા મિત્ર સમાન જેને ( પુણ્ય) સંચય દીન, અનાથ, આતુર આજાર ), અભ્યર્થ, ભિક્ષુક અને દુઃખી જનેના વિભવ મનોરથ ઉદારતાથી પૂર્ણ કરવાથી નિત્ય વૃદ્ધિ પામતે, મદભરેલી માનિની જનના, પ્રણામ અને મધુર વચનેથી પ્રણયકલહ શમાવવામાં નય અને વિવેક પ્રકાશિત કરતો અને જે કલિયુગનું ઘન તિમિર ઉજજવળ ગુણેના પિંજરમાં નાંખ્યું હતું તે શ્રી દદ્દ હતો. હમલે કરતા અનેક મદવાળા માતાને નિર્ભય વિક્રમથી સંહારતા સિંહ માફક મદથી મત થએલા શત્રુગજેના ગણને સંહાર, તેની અસિના વિક્રમથી કર્યો હોવાથી યુવાનોસંહ સમાન મદભરેલા પ્રતાપવાળો તેને શ્રી જયભટ નામે પુત્ર હતો. તે, (પશ્ચિમ અને પૂર્વ સાગરના ) બને કિનારા પર ઉગતાં વનમાં ભ્રમણ કરતા ગજે માફક (ખંભાતના અખાત )ના -અને કિનારે ઉગતાં વનમાં ગમન (ચઢાઈ ) કરી અને ગજે નિરંતર અતિ મદ ઝરે છે તેમ નિરંકુશ દાનપ્રવાહને લીધે તે દિગ્ગજોના વિભ્રમ ગુણસમૂહસંપન્ન હતે. કપૂરના કણ અથવા કટકા જેવા ઉજજવળ યશના ચંદનલેપથી પોતાનું જ અંગ અને લક્ષમી શ્રી)નાં સમુન્નત પધર ( ઉંચે ચઢતાં વાદળાં)વાળા ગગન સમાન હતા તે વ્યાપી ( ઢાંકી દીધા. તેને પુત્ર, જેણે દુષ્કાના પ્રતાપથી ઘટ થએલું અને અખિલ જગમાં પ્રસરેલું ઘન તિમિર દૂર કર્યું હતું, જે ધર્મગુરૂ માટે અધિક નેહસંપન્ન છે, અને જેણે પિતાના શુદ્ધ બેધથી જીવલેકને પ્રકાશિત કર્યો છે, જે મહાન ગુર્જર વંશને પ્રકાશનાર થયો છે અને જેણે પંચમહાશબ્દ પ્રાપ્ત કર્યા છે તે મહારાજાધિરાજ શ્રી દ૬ હતો. - તે સર્વ કુશળ હાલતમાં, સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, નિયુક્તક, આધિકારિક, મહત્તર, આદિને શાસન કરે છે – તમને જાહેર થાઓ કે મેં મારાં માતાપિતા અને મારા, આ લેક તેમ જ પરલોકમાં, પુણ્યયશની વૃદ્ધિ માટે, કાન્યકુજમાં વસતા, ચતુર્વેદિ મધ્યેના, વિશિષ્ટ શેત્રના, બહુવૃચ સબ્રહાચારિ, ભટ્ટ મહીધરના પુત્ર, ભટ્ટ માધવને, બલિ, ચ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને પંચમહાયજ્ઞ આદિ વિધિ અનુષ્ઠાન માટે કમણીયશેડશત ભુકિતમાં આવેલું નિગુડ ગામ જેની સીમા–પૂર્વેવધૌરિગામ, દક્ષિણે-ક્વહવદ્વગામઃ પશ્ચિમે–વિહાણગામ, અને ઉત્તરે–હિથલિગામઃ આ સીમાવાળું આ ગામ ઉકંગ તથા ઉ૫રિ કર સહિત, અન્ન અને સુવર્ણમાં આવક સહિત, વેઠના હક સહિત, પૂર્વે કહેલાં દેવ અને દ્વિજનાં દાન વર્જ કરી, રાજપુરૂના પ્રવેશ મુક્ત ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતના અસ્તિત્વ કાળ સુધી પુત્ર, પૌત્ર, અને વંશના ઉપલેગ માટે શક સંવત ૪૦૦ વૈશાખ પૂર્ણિમાને દિને, પાણીના અર્ધથી દાનને અનુમતિ આપી ભક્તિથી આપ્યું છે. આથી તે બ્રહ્મદાયના નિયમ અનુસાર ( આ ગામની જમીનની ) ખેતી કરે, કે ખેતી કરાવે, ઉપભેગ કરે અથવા અન્યથી ઉપભેગ કરાવે અથવા અન્યને સેપે ત્યારે કેઈએ તેને પ્રતિબંધ કરવો નહિ ... ... ... ... ... ... ... અને આ સેનાપતિ શ્રી ગિલકના પુત્ર, (નૃપના) પદાનુજીવિન ભટ્ટ માધવથી લખાયું છે. આ મારા શ્રીમદ્ વીતરાગના પુત્ર શ્રી પ્રશાન્તરાગના સ્વહસ્ત છે. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy