SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કિપ ૧૧૩ હિંગલાવું કિ૨૫, (સ્ત્રી) જુઓ કૃપા. કિરપાણે, (સ્ત્રી) શીખનું ધાર્મિક ચિહ્નરૂપી &fuule; a kind of weapon worn by the Sikhs as a religious token. કિરમજ, (૬)એક પ્રકારનું જીવડું; a kind of insec (૨) એ છવડાથી બનાવાતો ઘેરો a4 231; dark red colour produced by that insect: કિરમજી, (વિ.) ઘેરા લાલ 2018; of dark red colour, scarlet. કિરાત, (૫) આદિવાસી પહાડી જાત; a primitive hill-tribe:(૨)એ જાતની વ્યક્તિ; a person of that tribe: Czcil,(pal.) એ જાતની સ્ત્રી; a woman of that tribe. (૨) દેવી પાર્વતી; the goddess Parvati. કિરાયાદાર, (વિ.) ભાડે રાખેલું કે આપેલું (મકાન, વ.); taken or given on hire (building, etc.): (?) (9.) ભાડૂત; a tenant. કિરાયું, () ભાડું; rent, hire. કિરીટ, (૫) મુગટ, a crownઃ કિરીટી, (વિ.) મુગટવાળું wearing a crown: (૨) (૫) રાજા; a king. કિલ, (અ) ખરેખર; indeed, really. કિલકાર, (૫) કિલકારી, (સ્ત્રી) આનંદભર્યો ઘાંઘાટ; gay noises (૨) આનંદની G[5412; shrieks of joy, whoops. કિલકિલ, (સ્ત્રી) કિલકિલાટ, (૫) પક્ષીFiat 1245 $&?4; pleasant chirpings of birds. (૨) હર્ષનાદ; cries of joy. કિબિશ, કિવિશ, કિમિશ, (ન) પાપ; a sin (૨) દુષ્કૃત્ય; a wicked act: (૩) અપરાધ, દેષ; an offence, a fault: () Rol; a disease: (4) 016913; dirtiness. કિલી, (સ્ત્રી) કિલ્લીદાર, (૫) જુએ કીલી. કિલ્લ, (ન.) ધને- a corninsect કિલો, (૫) કેટ, દુર્ગ; a fortress, a strong-hold: કિલ્લેદાર,(પુ.) કિલ્લાને મુખ્ય અધિકારી; the chief officer of id: the chief officer of a fortress: (૩) કિલ્લાને રક્ષક સૈનિક; a soldier guarding a fortress: કિલ્લેબંદી (-ધી, (સ્ત્રી.) રક્ષણ માટે કોઢ izat a; fortification. કિશોર,(વિ.) સગીર, નાની ઉંમરનું minor, immature: (૨) (પુ.) સગીર છોકરે; a minor boy: કિશોરી, (સ્ત્રી.)સગીર છોકરી, a minor girl. કિત, (સ્ત્રી) વાવેતર, ખેતી; sowing far ming: (૨) શેતરંજની રમતને એક બૃહ જેમાં રાજાને ચલાવવાની ફરજ પડે છે, શેહya stratagem in the game of chess in which the king has to be moved. કિશતી, કિસ્તી, (સ્ત્રી) નાની હોડી; a small boat. કિસ, (સ.) કેણ, who: શું; what. કિસમ, (સ્ત્રી) જાત, પ્રકાર; sort, type, _kind: (૨) રીત; manner, method. કિસમિસ, (સ્ત્રી) સૂકી ઝીણી દ્રાક્ષ, dry small grape. કિસલય, (ન.) નાજુક ફણગે, કુંપળ; a tender shoot of a plant, a sprout. કિસાન, (પું) ખેડૂત; a farmer. કિસ્ત, (સ્ત્રી) જુઓ કિતઃ (૨) મહેસૂલ; land-revenue: (૩) મહેસૂલને હપતે an instalment of land revenue: (૩) ખંડણી; a tributary payment (૪) કર; a tax. કિસ્મત, (ન) ભાગ્ય, દેવ, નસીબ fortune, destiny, fate. કિસ્સો, (૫) વાર્તા, કહાણી; a story, a tale: (2) 214115 42101; a thrilling incident (૩) કલ્પિત વાર્તા, an imaginary story, a litarary piece of fiction. કિંકર, (૫) નોકર, ચાકર; a servant કિંકરી,(સ્ત્રી)ને કરડી; a maid-servant. કિંકિણી, (સ્ત્રી.) ધંટડી, નાને ઘટ; a small bell: (૨) કંકણુ, બંગડી; a bangle કિંગલા, (અ કિ.) ખુશ થવું, આનંદ કે હર્ષ 2434441; to be pleased, or overjoyed: કિંગલાણ, (ન) આનંદ અનુભવ તે; the For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy