SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉચિત ૧૬૪ AG act of being overjoyed (૨) હર્ષનાદ; cries of joy. કિંચિત, (વિ.) થોડુંક; a little= (૨) (અ.) 244$ 4941941; somewhat. કિંતુ, (અ) પણ, પરંતુ; but (૨) છતાં પણ however, nevertheless. કિંગુરુષ, (૫) જુઓ કિન્નરઃ (૨) વર્ણન સંકર, નીચ, દુષ્ટ માણસ; a mean wicked person, a man of mixed blood or suspected fatherhood. કિંમત, (સ્ત્રી) મૂલ્ય; price, cost: (૨) લાયકાત, કદર, બૂ૪; worth, value, appreciation (૩) બદલે, વળતર; reward, remuneration. કિંવદંતી, (સ્ત્રી) અફવા; a rumour: (૨) લોકવાયકા; a hearsay. કિંવા, (અ) અથવા; or, કીકી, (સ્ત્રી) આંખની પૂતળી; the pupil. of the eye. કીકી, કીકલી, (સ્ત્રી.) નાની બાળકી; a small female childઃ કીકે, કીકલો, (૫) નાનો બાળક; a small male child. કીચ, કીચડ, (૫) કાદવ; mud. કીટે, (વિ.) મોઢે-પાઠ કરેલું, યાદ રાખેલું; memorised, crammed: (૨) પૂરું જાણકાર, કાબેલ, નિપુણ; well-versed, expert, adept, proficient, deft. કીટ, (પુ.) કાટ; rust: (૨) મેલ; dirt (3) $2181; rubbish: (+) 12712; a particle: (૫) ગાંઠ, ગટ્ટો; a knot, a lump. કીટ, કીટક, (૫) જતુ, કીડો; an insect. કીટલી, (સ્ત્રી) ચાદાની; a kettle. કટિયું, (વિ.)કરવાળું; full of particles of dirt or bits of straw: (?) (1.) લાકડાની પટ્ટી કે ચી૫; a chip of wood. ટી, સ્ત્રી.) કપાસ, વિ.મના ડાખળાના કર; particles of dry leaves or straw in cotton, etc. કી, (ન) ઘી તાવ્યા પછી વધતે કચરો; residual dregs after ghee is prepared from butter. કીટો, કીટોડો, (૫) બળતણ માટે નડો ગાંઠવાળે લાકડાનો ટુકડ; a big knotty piece of fire wood: (2) 418; dregs, residue: (૩) ગાળેલી ધાતુને ગો; a lump of melted metal. કીડ, (સ્ત્રી.) જતુ, કીડે; an insect, a worm: (૨) ચામડીને રોગ, દાદર; skin disease,ring-worm: (૩)ચળ,ખજવાળ; an itching sensation. કીડિયારુ (ન. કીડીઓનું દરyan ant-hole. કીડિય, (ન)ના કાચનો મણકેઃ a small bead of glass: કડિયાસેર, (સ્ત્રી) એવા મણકાનાં હાર કે કંઠી; a necklace of such beads. કીડી, (સ્ત્રી) ઝીણું જતુ; an antકીડો, (પુ) જતુ, કીટ; an insect. કીમત, (સ્ત્રી) જુઓ કિંમત, કિમતી, (વિ) મૂલ્યવાન,ભારે કિંમતનું; precious, costly. કીમિયો,(પુ.) તાંબું, વ. હલકી ધાતુઓમાંથી સોનું બનાવવાની રસાયણવિદ્યા; alchemy (૨) યુક્તિ, ઇલમ; skill, a trick, a device: (૩) અત્યંત નફાકારક વ્યવસાય; highly profitable profession: 41994યાગર, (કું.) ઉપરોક્ત વિદ્યા જાણનાર; an alchemist (૨) કાબેલ માણસ; an expert: (૩) ધુતારે; a cheat. કીર, (૫) પિપટ; a parrot. કીરચ, (સ્ત્રી.) અત્યંત નાના ટુકડા; a very small fragment:(૨) સંગીનya bayonet કિર્ત-ત્ત)ન, (ન) સંગીતમય ભક્તિકાવ્ય; a musical devotional song (2) સ્તુતિ, ચશોગાન; an eulogy: -કાર, કિર્તાનિયો, (૫) કીર્તન ગાનાર કે રચનાર; one who sings, or composes devotional songs: કીનીય, (વિ.) 2141417, praiseworthy. કીતિ, (સ્ત્રી) પ્રતિષ્ઠા, નામના, ખ્યાતિ; fame reputation renown -માન, નૃવંત, (નિ.) પ્રતિછિત, ખ્યાતનામ; famous, renowned: –સ્તંભ, (પુ.) પ્રતિષ્ઠાના સ્મરણરૂપી તંભ કે મિનાર, a monuinental pillar or tower. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy