SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કિરતાર ૧૬૨ કાંપ a corpse: (૪) હપતાથી નાણાં ભરપાઈ કરવાની શરતે ધીરધાર કરનાર; a moneylender advancing loads on condition of repayment by instalments: (૫) બૂરા કામમાં સાથ આપનાર 2017; an accomplice. કાંપ, (પુ) ચીકણો કાળે કાદવ; sticky black mud. કાંપ, (૫) કંપારે, કંપ; a shivering, a tremor: -૬, (અ. ક્રિ.) ધ્રુવું to shiver: (૨) કંપવું; to quake: (૩) ભયથી ધ્રુજવું; to shiver fright fully, to shudder. કાબળ (લી), (સ્ત્રી) કામળી; a blankee કાંબળો, (કું.) a big blanket. કબી, (સ્ત્રી) સ્ત્રીઓનું પગનું ઘરેણું a women's anklet: (૨) કેસના મેને sibai; the ring of a big leather bucket drawn by bullocks: () સારણગાંઠને પટ્ટો; a girdle to control a hernia. કાંસ, (૫) પાણીના વહન માટેની નાની નહેર; a small water-canal. (૨) નીક; 1 gutter. કાંસકી, (સ્ત્રી.) ના દાંતિ; a small comb: કાંસકે, (પુ.) a comb. કાંસવું, (અ. દિ.) માં વાટે કફ કાઢવ, ખાંસવું; to cough: (૨) હાંફવું; to pant, to breathe hard:(૩)(સ. ક્રિ) ઠાંસીને ભરવું; to fill tightly. કાંસિયો, (૫) ધાતુની કડછી; a metallic ladel: (૨) માટે વાટકો; a big bowl: (3) મે દાંતિયો; a big comb. કાંસી, કાંસીજોડ, (સ્ત્રી) કાંસીજોડું, (ન.) કાંસા, કાંશિયાં, (ન. બ. વ.) siam siss; a pair of cymbais. કાંસુ,ન) એક પ્રકારની મિશ્રધાતુ; bronze. કિક્યિારી, (સ્ત્રી) કિક્યિારે, (૫) કારમી Men alla; a loud painful shriek. કિકે, (૫) આમલીને ઠળિયે, ચૂક; a tamarind seed. કિચૂડ, (અ) એવો અવાજ કરીને; in the minner of making such sound. ગ્નિ(ચો), (૫) જુઓ કિચૂકેઃ (૨) એવો અવાજ; such sound: (૩) નાનો 315314: a sinall merry-go-round. કિતવ, (પુ) જુગારી; a gambler(૨) ઠગ, બદમાશ; a cheat, a rogue. કિતાબ, (સ્ત્રી) ચોપડી, પુસ્તક; a book: (૧) મોટું પુસ્તક: a volume: –ઘર, -ખાનું, (ન.) પુસ્તકાલય, ગ્રંથભંડાર; a library, it collection of books. કિત્તા, (૫) બરુની કલમ કે લેખણ; a red-pen (૨) સારા ખરડાને નમૂનો; a spicimen of a good drast: (3) widzat Gu; a part or division of a farm (૪) (અ.) એ જ પ્રમાણે, Injord; in the same way, ditto. કિનખાબ, (૫) જરીનું કાપડ, brocade. કિન્નર, (૫) દેવોના સંગીતકારોમાં કોઈ 545; one of the musicians of gods. કિન્નરી, (સ્ત્રી.) કિન્નરની સ્ત્રી, (૨) સારંગ; a stringed musical instrumen!. કિન્નાખોર, કીનાખોર, (વિ.) વેરભાવ કે અંટસ રાખે એવું; hostile grudging, revengeful: કિન્નો, કાન, (પુ) અંટસ, az; grudge, revenge. કિફાયત, (સ્ત્રી.) લાભ, ફાયદ; profit, gain (૨) બચત; a saving: કિફાયત, કિફાયતી,(વિ.) સખ્ત, લાભકારક; cheap, profitable. કિરકેલ(ળ), (વિ.) પરચૂરણ; miscellaneous, diverse: (૨) (અ.) પરચૂરણ પ્રમાણમાં, ટક (જથ્થાબંધ નહિ); in retail, in small quantities (opposed to wholesale). કિરણ, (ન.) રાશિમ, તેજની રેખા; ary,a streak of light:--માલી, (૫) સૂર્ય the sun. કિરતાર, (૫) સુષ્ટિ રચનાર ઈશ્વર; God the Creator. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy