SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કદમ ૧૨૩ કનડવું કદમ, (ન) પગthe foot or leg (૨) ડગલું, પગલું; a step -ઓસ, (વિ.) માનાર્થે પગ ચૂમનારું; kissing feet out of reverence: (૨) હલકા પ્રકારનું ખુશામતિયું; meanly or slavishly flattering -ઓસી, (સ્ત્રી.) રાજા, વડીલ, વ. ના ચરણ ચૂમવા તે; the act of kissing the feet of a king or an elder: (૨) હલકા પ્રકારની ખુશામત; mean or slavish flattery: (3) 63964 પ્રણામ, નમસ્કાર; a prostration the ground, a bow. કદર, (સ્ત્રી.) લાયકાત, વ.નું મૂલ્યાંકન કરવું a; an appreciation of merit, etc.: (૨)બજ; prudence, power of discretion or appreciation –દાન, (વિ.) યોગ્ય રીતે કદર કરવાની શક્તિવાળું, ડાહ્યું, સમજુ; appreciative, discreen, prudent, wise: –દાની, (સ્ત્રી) કદર કરવી તે કે એમ કરવાની શક્તિ; the power of appreciation or recognition, prudence, wisdom, discretion. કદરજ, (વિ) લેભી, કંજૂસ; frugal, thrifty, greedy, miserly: (૨) બેડોળ, કદરૂપું; ill-shaped, ugly, ungainly (૩) લુચ્ચું; cunning. કદરૂપું, (વિ.) બેડોળ; ill-shaped, ugly, deformed, awkward: (૨) અનાકર્ષક; repulsive, unattractive. કદલી(–ળી), (સ્ત્રી) કેળ; a plantain or banana tree: -ફળ, (ન.) કેળું; a plantain, a banana: eu, (૫) કેળનું થડ (થાંભલો); the stem of a plantain or a banana tree. કદંબ, (ન.) એક પ્રકારનું ફૂલઝાડ; a kind of flower tree. કદા, (અ.) ક્યારે; when (૨) કેઈ સમયે કે પ્રસંગે; at some time or occasion: –ચ, ચિત, (વિ.) (અ) સંભવ છે કે, રખેને, ભાગ્યયોગે; perhaps, lest, by a stroke of luck or chance: (2) SiS વખતે, ક્યારેક; sometimes, on some occasion: (૩) કેઈ સમયે પણ નહિ); (not) on any time, ever (never). કદાવર, (વિ.)મોટા કદનું; huges(૨)વિશાળ; immense, vast: (૩) શક્તિશાળી; robust, sturdy, powerful: (*) મજબૂત; strong. કદી, (અ) કોઈકે સમયે કે પ્રસંગે; sometimes or on some occasion: (૨) કોઈ દહાડે પણ; on any day or time. (3) ક્યારેય પણ (નહિ); not at any time, never -ક, (અ) કોઈક વાર જ; rarely, hardly: –કદી, (અ.) કોઈ કોઈ વાર, પ્રસંગોપાત્ત; sometimes, at times, occasionally. કદુવા, (સ્ત્રી.) શાપ; a curse. કધોણ(ણ), કધો-તુ, ધોવણ, (વિ.) લાંબા સમયથી ધોયા વિનાનું રહેવાથી બધો મેલ દૂર ન કરી શકાય એવું (કપડું); too dirty to be washed or cleaned thoroughly because of excessive delay in washing (garment): કધોણી, (સ્ત્રી) ઉપરોક્ત કારણસર કપડાંની કાયમી મેલયુક્ત સ્થિતિ; permanently dirty state of clothes because of the above reason. કનક, (ન.) સેનું; gold: (૧) માલમિલક્ત, દોલત, ધન; property, wealth, money: (3) within a kind of intoxicating poisonous plant. કનકવો, (કું.) પતંગ; a (paper) kite: કનકવી, (સ્ત્રી.) a small paper) kite. કનડગત, (સ્ત્રી.) પજવણી, ત્રાસ આપવો at; harassment, teasing, annoyance: (૨) તેફાન, હેરાનગતિ; mischief, a troubling. કનડવું, (સ. કિ.) પજવવું; ત્રાસ આપો; to harass, to tease, to annoy: For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy