SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra તલ www.kobatirth.org slanting, deviating, diverging: (૨) ગુસ્સાથી એકીટશે જોતું; gazing or staring angrily. તલ, (શ્રી.) કાપીને મારી નાખવુ તે; a slaughter: (૨) હત્યાકાંડ, ખૂનરેજી; widespread slaughter, killing or massacre: ખાતુ, (ન.) ખારાક માટે પ્રાણીઓની તલ કરવાનું સ્થળ કે મકાન; slaughter-house: તલેઆમ, કત્લેઆમ, (સ્રી.) નિરંકુશ, નિરક ખૂનરેજી; an unchecked or rampant, motiveless widespread slaughter or massacre (of people). saur, (all.) u'lsa; GIR; a line, a row: (૨) (માણસા, વ.ને) સાંકળરૂપે સમૂહ; a chain, a string (of people, etc.). તાલ(−ળ), (પુ.) કજિયા; a quarrel, a strife, a brawl: (ર) કુમેળ, વિસ'વાદ; disunity, discord: (૩) વિલાપ; wailing, mourning. કૃતિષય, (વિ.) અમુક, કેટલાક; some, several, diverse. કથન, (ન.) મૌખિક વિધાન, કહેવુ કે ઉચ્ચારણ કરવું તે; a verbal statement, spoken words, utterance:થની, (સ્રી.) દુર્ભાગ્યની કથા; a story of misfortune: (૨) વાર્તા, કથા; a story, a narration: (૩) કહેવાની રીત; mode of expression or narration: (૪) નિંદા, કૂથલી; slander, undue faultfinding gossip: કથનીય, (વિ.) કહેવા કે વણ ન કરવા યેાગ્ય; worth telling or narrating or describing: (૨) રસપ્રદ (વાર્તા); interesting (story). a થરોટ, (સ્ત્રી.) પહેાળા માંવાળુ ગાળ મારુ વાસણ; a broad-mouthed round and big vessel or utensil. થવુ, (સ.ક્રિ.) કહેવુ, ખેલવુ; to say, to speak, to tell, to utter: (૨) 13 Acharya Shri Kailassagarsuri Gyanmandir ન on વાર્તા કહેવી, વણુન કરવુ'; to narrates (૩) વિવેચન કરવુ; to dwell merits and demerits of, to criticise, to evaluate. કથળવું, (અ.ક્રિ.) મૂળ સ્થાનેથી ખસી કે ઊતરી જવું; to be dislocated or deranged: (૧) (પરિસ્થિતિનુ) વણસવું; to change for the worse, to deteriorate. કથા, (.) વાર્તા, કહાણી; a story, a tale: (૨) વણૅન, વૃત્તાંત; a narration, a description, an incident:(૩)શ્વામિ' કથા કે આખ્યાન; a religious story, narration or discourse: “કાર, (પુ.) કથા કહેનાર; a story-teller, a narrator (૨) વાર્તા રચનાર; a story-writerઃ “તર્ક, (ન.) ઉપકથા, આડકથા, થાને ભાગ; a sub-story, a part of a story, a story within a story. કથિત, (વિ.) વણુ વેલ', કહેલું'; narrated, described, told, expressed: (૨) ઉલ્લેખાયેલુ'; referred to, quoted. કથીર, (ન.) સીસું અને કલાઈના મિશ્રણથી બનતી એક હલકી ધાતુ; an alloy of lead and tin, zinc (૨) (લો.) નકામી કે તુચ્છ વસ્ત; a useless or insignificant thing. કથ્થાઈ, (વિ.) રાતા ભૂખરા રંગનું; reddish brown, maroon. For Private and Personal Use Only કદ, (ન.) પ્રમાણ, આકાર; size, shape: (૨) ઊંચાઈ, પહેાળાઈ અને લંબાઈનુ માપ; measure of height, length and breadth: (૩) રારીરની ચાઈ, stature or height of the body: (૪) વિસ્તાર; extension, extent, vastness, expansion. કંદન, (ન.) હત્યા, ખૂન, તલ; a killing, a murder, a slaughter, massacre: (૨) પાપ; sin: (૩) વ્યથા, દુ:ખ; affiction, misery, trouble.
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy