SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ ૫ (૨) તોફાન કરવું, હેરાન કરવું; to make mischief, to harass. કનકૂલ, (ન.) એક પ્રકારનું કાનનું ઘરેણું a kind of ornament for the ears. કનસ્તર, (ન.) વાંસ કે નેતરની ટપલી; a basket made of cane or bamboo chips: (?) fetal secht; a tin basket: (૩) પડિયાની (પાંદડાનું વાટકા જેવું પાત્ર) થપ્પી; a bundle of bowls made of leaves. નાત, (સ્ત્રી) તંબૂની એક ઊભી બાજુ કે દીવાલ; a vertical side or wall of a tent: (૧) કાપડને જાડો પડદે; a thick cloth curtain. કનિષ્ઠ, (વિ.) સૌથી ઓછી ઉંમરનું; the youngest: (૨) સૌથી નાનું કે ઊતરતા Epsrond; of the smallest or lowest ranke (3) સૌથી ખરાબ કે હલકા પ્રકારનું; the worst or of the lowest quality or calibre. ક, (અ) પાસે, નજીક; near, near by, by: (૨) –ની પાસે કે સાથે; with, by the side of (૩) –ના કબજામાં, HI 691417; in custody or possession of. કનૈયો, (૫) કૃષ્ણ ભગવાનનું એક નામ; one of the names of Lord Krishna. કન્ના, (સ્ત્રી) કન્યા, સમતુલા માટે પતંગની બંને સળીઓને સાંધતી દોરી બાંધવી તે: the act of binding both the chips of a paper kite for balancing: -૬, (અ. કિ.) એક બાજુ નમતું હેવું કે રહેવું; to be lowered or turned low at one side: saril, (સ્ત્રી) પતંગની પૂંછડા જેવી દેરી; a tail-like string of a paper kite: (૨) નાની પત ગ; a small paper kite. કન્યકા, (સ્ત્રી) નાની વયની કુંવારી છોકરી; a maid or a maiden, a very young unmarried girl. કન્યા, (સ્ત્રી) જુઓ કન્ના. કન્યા, (સ્ત્રી) કુંવારી છોકરી; an un married girl, a virgin, a maiden: (૨) પુત્રી; a daughter: (૩) કન્યા રાશિ; the sixth sign of the Zodiac-Virgo: (૪) દેવી પાર્વતી; the goddess Parvati કાળ,(ન.) ઉંમરલાયક કન્યાનાં લગ્ન થાય એ પહેલાંના સમય: the time of virginity, the time during which a virgin's age is marriageable: -કુમારી, (સ્ત્રી) ભારતના દક્ષિણ છેડા પર આવેલી ભૂશિર; the cape Comorinઃ (૨) દેવી દુર્ગા, પાર્વતી; the goddess Durga, Parvati: EIM, (ન) કન્યાનું વિધિપૂર્વકનું લગ્ન, a ceremonial marriage of a girl: (૨) એ પ્રસંગે જમાઈને અપાતાં આભૂષણે, ભેટ, વી; ornaments, gifts, etc. given to the son-in-law at that time, dowry: -રાશિક(વિ) એણ, બાયેલું; womanish, effeminate, feminine, cowardly: (pl.) Virgo, the sixth sign of the Zodiac -વિજય, (પુ.) પુત્રીને લગ્નમાં આપવા નિમિત્તે પૈસા લેવા તે; the act of giving a daughter in marriage on payment: LIL, (સ્ત્રી) છોકરીઓ માટેની નિશાળ; a girls' school. ૫, (૫) પ્યા; a cup: (૨) રમતગમતની હરીફાઈમાં વિજેતા અથવા સારો દેખાવ કરનાર વ્યક્તિ અથવા સંધને અપાતું પડઘીવાળા સુશોભિત મોટા પ્યાલા જેવું ઇનામ; a trophy in the form of a big decorative cup given to a victor or good performer or to a victorious team in a sport or other competition: (૩) બંદૂક કે તેપ ફેડવાની વાટ, જામગરી; a match or a wick to explode a gun or a cannon. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy