SearchBrowseAboutContactDonate
Page Preview
Page 948
Loading...
Download File
Download File
Page Text
________________ અ. ૪ દેવાની રિચારણાનું નિરૂપણ સૂ. ૨૬ રપ ગુજરાતી અનુવાદ તત્ત્વા દીપિકા પૂર્વ સૂત્રમાં ભવનપતિથી લઈને સર્વાં સિદ્ધ પન્તના દેવામાં યથા ચેષ્ય ઈન્દ્રાની પ્રરૂપણા કરવામાં આવી છે. હવે દેવામાં વિષયસુખને ભાગવવાના પ્રકાર ખતાવીએ છીએ— અસુરકુમાર આદિ દસ ભવનપતિ, કિન્નર આદિ આઠ વાનવ્યંતર, ચન્દ્ર-સૂર્ય વગેરે પાંચ જ્યાતિષ્ઠ તથા સૌધર્મ અને ઇશાન દેવલાકના દેવા કાયાથી મનુષ્યાની માફક પ્રવિચાર અર્થાત્ મૈથુનસેવન કરે છે. સનત્યમાર, માહેન્દ્ર, બ્રહાલાક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાળુત, ભરણુ અને અચ્યુત પર્યંન્ત દસ દેવલોકોનાં વૈમાનિકે સ્પર્શ, રૂપ, શબ્દ અને મનથી મૈથુન સેવે છે—અર્થાત્ સનકુમાર અને માહેન્દ્ર કલ્પના દેવ-દેવાંગનાઓનાં સ્પ`માત્રથી વિષયભાગના સુખનો અનુભવ કરીને પરમ પ્રીતી પ્રાપ્ત કરે છે એવી જ રીતે આ બંને કપ્પામાં આવનારી દેવીએ દેવાના સ્પર્શથી જ વિષય-સુખના અનુભવ કરે છે. બ્રહ્મલેાક અને લાન્તક કલ્પના દેવ દેવાંગનાઓના શૃંગાર-પરિપૂર્ણ, વિલાસને, મનાજ્ઞ વેષભૂષાને તથા રૂપને નિરખવા માત્રથી તિજન્ય સુખની અનુભૂતિ કરે છે. મહાશુક્ર અને સહસ્રાર કલ્પમાં સ્થિત દેવ–દેવિએના અનેાહર તથા મધુર સ’ગીત, મૃદુ મદ મુશ્કરાહટથી યુક્ત આભૂષણાના અવાજ તથા વાણિને આલાપ સાંભળીને જ કામની તૃપ્તિ પ્રાપ્ત કરી લે છે. આનત, પ્રાણુત, ભરણુ અને અચ્યુત કાના દેવ પાત-પાતાની દેવિએના મનના સલ્પ માત્રથી જ કામભાગ–સબોંધી પરમ સુખના અનુભવ કરે છે. નવ ચૈવેયકા તથા પાંચ અનુત્તર વિમાનાના કલ્પાતીત દેવ મૈથુન રહિત હાય છે અર્થાત્ તેઓ મનથી પણ મૈથુન સેવન કરતાં નથી. તે કલ્પાતીત દેવાને કલ્પાપપનક દેવાની અપેક્ષાએ પણ પરમાત્કૃષ્ટ હષ રૂપ સુખ પ્રાપ્ત રહે છે જે વિષયજનિત સુખથી પણ ઉત્તમકોટિનું અને વિલક્ષણ હેાય છે. તેમનું વેદમેહનીય એટલા ઉપશાન્ત રહે છે કે તેમનામાં કામવાસના ઉત્પન્ન જ થતી નથી અને જ્યારે કામવાસના જ ઉત્પન્ન થતી નથી તેા કામવેદનાના પ્રતિકાર કરવા માટે મૈથુનનો વિચાર પણ કઇ રીતે ઉદ્દભવી શકે ? એ અહમિન્દ્ર દેવાને સદા સતાષમય સુખ જ થતુ રહે છે ॥૨૬॥ તત્ત્વા (નયુકિત પહેલાં ભવનપતિએથી લઈને સર્વાર્થસિદ્ધ સુધીના ચાર પ્રકારના દેશના થાયાગ્ય ઈન્દ્ર આદિના વિચાર કરવામાં આવ્યેા છે. હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે બધાં દેવ ત્રણ પ્રકારના હાય છે. કઈ-કઈ દેવિએવાળા અને મૈથુનસેવનારા કેાઈ અદેવિક અને મૈથુનસેવનારા અને કઈ-કોઇ અદૈવિક અને અપ્રવીચાર—(મૈથુન ન સેવનારા). આ ત્રણ પ્રકારના દેવાની ક્રમશઃ પ્રરૂપણા કરીએ છીએ અસુરકુમાર આદિ દસ ભવનપતિએથી લઈને ઇશાન સુધીના પચ્ચીસ પ્રકારના દેવે કાયાની પ્રવીચાર કરે છે અર્થાત્ શરીરથી મૈથુનક્રિયા કરે છે. તેઓ સલિષ્ટ કર્માવાળા હાય છે આથી મનુષ્યની જેમ મૈથુનસુખના અનુભવ કરતા થકા, તીત્ર આશયવાળા થઈને શારીરિક સંશ્ર્લેષથી ઉત્પન્ન સ્પર્ધા સુખને પ્રાપ્ત કરીને પ્રીતિ પ્રાપ્ત કરે છે. આજ ભવનવામિ, વાનચંતા જ્યાતિષ્કા અને સૌધર્મ તથા ઇશાન કલ્પમાં જ દેવિઓ ઉત્પન્ન થાય છે. બીજા કલ્પથી ઉપર દૈવિ ઉત્પન્ન થતી નથી આથી આ દેવલાકાને સદૈવિક અને સપ્રવીચાર કહે છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy