SearchBrowseAboutContactDonate
Page Preview
Page 938
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૪ કલ્પપપન્ન હૈ. દેવના ભેદનું નિરૂપણ સૂ. ૨૦ ૨૪ તિકની ઉપર અસંખ્યાત કરેડાકરોડ પેજને પાર કરવાથી અહીં મેરુ પર્વતને આશ્રય બનાવીને દક્ષિણાઈ તથા ઉત્તરાર્ધ ભાગમાં વ્યવસ્થિત પૂર્વ પશ્ચિમથી લાંબા અને દક્ષિણઉત્તરથી પહેળા ઉગતા સૂર્યની જેમ દેદીપ્યમાન અસંખ્યાત જન આયામ વિષ્કભપરિક્ષેપવાળા સર્વ રત્નમય મધ્યસ્થિત સર્વરત્નવાળા અશક સપ્તપર્ણ ચમ્પક, સહકાર સુશોભિત અન્ન અને ઈશાનેન્દ્રના આવાસથી યુક્ત બે પ્રથમ અને બીજા અનુક્રમે સૌધર્મ અને ઇશાન દેવલેક એક એક અર્ધ ચન્દ્રાકાર યુગલ રૂપ દક્ષિણેત્તર ભાગને લઈને સમશ્રેણિમાં વ્યવસ્થિત છે (૧-૨) તેમની ઉપર અસંખ્યાત જન જવાથી અહીં ત્રીજો તથા ચેાથો સનકુમાર અને માહેન્દ્ર આ બે દેવલેક પણ પ્રત્યેક અર્ધચન્દ્રાકાર યુગલ રૂપથી દક્ષિણેત્તર ભાગને લઈને સમણિમાં વ્યવસ્થિત છે (૩-૪) એમની ઉપર અસંખ્યાત જન જવાથી અહીં બ્રા દેવક છે. આ બ્રા દેવલેકમાં લેકાન્તક દેવ રહે છે જેઓ જિનેન્દ્ર જન્માદિના મહોત્સવને નિરખવા માટે ઉત્સુક શુભ અધ્યવસાયવાળા ભક્તિભાવમાં વશીકૃતચિત્તવાળા હોય છે. હવે બ્રહ્મલથી લઈને આઠમાં સહસ્ત્રાર દેવલેક પર્યન્ત ચાર દેવલેક એક એકની ઉપર અસંખ્યાત અસંખ્યાત જનના અન્તરથી વ્યવસ્થિત છે જેમ સનકુમાર અને મહેન્દ્ર આ દેવયુગલ લેકથી ઉપર અસંખ્યાત જન જવાથી પાંચમું બ્રહ્મ દેવલેક છે. (૫) તેની ઉપર અસંખ્યાત યાજન જવાથી છઠું લાન્તક દેવલેક છે. (૬) તેના ઉપર અસંખ્યાત જન જવાથી સાતમું મહાશુક દેવક આવે છે. (૭) તેની ઉપર અસંખ્યાત જન જવાથી આઠમું સહસાર દેવક છે (૮) એની ઉપર અસંખ્યાત યેજર જવાથી નવમા અને દશમા આનત અને પ્રાણુત દેવલોક પણ પહેલા અને બીજા સૌધર્મ ઈશાનની જેમ પ્રત્યેક અર્ધચન્દ્રાકાર યુગલ રૂપથી દક્ષિણેત્તર ભાગને લઈને સમશ્રેણિમાં સ્થિત છે. (૯-૧૦) આવી જ રીતે એમનાથી ઉપર અસંખ્યાત યેજન જવાથી અગીયારમું તથા બારમુ આરણ અને અચુત દેવલેક, એ બંને દેવલોક પણ પૂર્વના આનત-પ્રાણતની માફક પ્રત્યેક અર્ધ ચન્દ્રાકાર યુગલ રૂપથી દક્ષિણેત્તર ભાગને લઈને સમશ્રેણિમાં સ્થિત છે (૧૧ ૧૨) આ બાર દેવકની સ્થિતિનું સ્વરૂપ છે. બારમા ક૫ની ઉપર નવ સૈવેયક વિમાન છે જે એક બીજાની ઉપર અવસ્થિત છે તેમની ઉપર પાંચ અનુત્તર નામના મહાન વિમાન છે આ વૈમાનિક દેવેની અવસ્થિતિને કમ છે. સૌધર્મ કલ્પના કારણે ત્યાંને ઈન્દ્ર પણ સૌધર્મ કહેવાય છે. ઈશાન નામને દેવ સ્વભાવતઃ નિવાસ કરે છે તેને નિવાસ હોવાથી તે કલ્પ ઐશાન કહેવાય છે અને ઐશાન કલ્પના સહચર્યથી ત્યાંના ઈન્દ્ર એશાન ઈન્દ્રના નામથી પ્રસિદ્ધ છે. આવી જ રીતે પછીના કલ્પિ અને ઈની બાબતમાં સમજવું જોઈએ. સૌધર્મ આદિ કલ્પમાં નિવાસ કરનારા દેવના દસ ઈન હોય છે કારણ કે નવમાં અને દશમાં આ બે દેવલોકના પણ એક જ ઈન્દ્ર હોય છે. - હવે અત્રે સૌધર્માદિ દેવક–સમતલ ભૂમિથી કેટલા ઉંચા છે એ બતાવવામાં આવે છેપહેલું અને બીજું જે સૌધર્મ અને ઈશાન કલ્પ છે તેઓ યુગલરૂપથી સ્થિત બંને કલ્પ સમતા ભૂમિથી દેઢ રાજુ. ત્રીજુ અને ચોથુ જે સનસ્કુમાર અને મહેન્દ્ર એ યુગલ રૂપથી સ્થિત બંને કલ્પ સમતલ ભૂમિથી અઢી રાજુ ઉપર છે. આવી જ રીતે પાંચમે કલ્પ સવા ત્રણ રાજ ઉપર છે છઠ્ઠો કલ્પ સાડા ત્રણ રાજુ ઊંચે છે સાતમે કહ૫ પિોણચાર રાજુ ઉંચો છે અને આ ૩૨.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy