SearchBrowseAboutContactDonate
Page Preview
Page 937
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ તત્વાર્થસૂત્રને સનકુમાર (૪) મહેન્દ્ર (૫) બ્રહ્મલેક (૬) લાન્તક (૭) મહાશુક (૮) સહસ્ત્રાર (૯) આનત (૧૦) પ્રાણત (૧૧) આરણ અને (૧૨) અચુત રમે તત્વાર્થદીપિકા—ભવનપતિ, વનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક આ ચાર પ્રકારના દેવે પૈકી પહેલા ભવનપતિ, વાવ્યન્તર અને જ્યોતિષ્ક દેવેની પ્રરૂપણ કરવામાં આવી હવે બાર પ્રકારના કલ્પપપન્ન દેવેનું કથન કરવા માટે કહીએ છીએ કપમાં અર્થાત બાર દેવલોકમાં જે ઉત્પન્ન થયા હોય તે દેવે કલ્પપનક કહેવાય છે. જે પિતાની અંદર રહેનારાઓને જેઓએ વિશેષ રૂપથી દાન, શિયળ, તપ અને ભાવનાનું સેવન કરીને પૂર્વભવમાં પુણ્યરાશિ પ્રાપ્ત કરી છે તેમને સુકૃતી–પુણ્યાત્મા માને છે તેમને આદર કર છે તથા તેમને આલંબન પ્રદાન કરે તેમને વિમાન કહે છે. વિમાનમાં ઉત્પન્ન થનારા વૈમાનિક કહેવાયા છે અને તેઓ બાર પ્રકારના છે–(૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનસ્કુમાર (૪) મહેન્દ્ર (૫) બ્રાલેક (૬) લાન્તક (૭) મહાશુક (૮) સહસ્ત્રાર (૯) આનત (૧૦) પ્રાણુત (૧૧) આર, અને (૧૨) અષ્ણુત આ કલ્પે વહયમાણ પ્રકારથી વ્યવસ્થિત છે જેમ કે–જ્યાતિષ્પકની ઉપર અસંખ્યાત કરોડાકોડ જન જઈએ ત્યારે સૌધર્મ અને ઈશાન દેવલેક આવે છે. જે પ્રદેશમાં સૌધર્મ ક૫ દક્ષિણહિંગવતી છે તે જ પ્રદેશની નજીક ઉત્તરદિગવતી ઇશાન કલ્પ પણ છે. આ બંને જ કર્યું પ્રત્યેક અર્ધચન્દ્રાકારે સમણુમાં આવેલા છે. એમની ઉપર અસંખ્યાતા કડાકોડ જન જવાથી એવી જ રીતે સનસ્કુમાર કહ્યું અને મહેન્દ્ર કલ૫– એ બંને પણ અર્ધચન્દ્રાકારથી સમશ્રેણિમાં સ્થિત છે એમની ઉપર બ્રહ્મ, લાન્તક, મહાશુક અને સહસાર એ ચાર કપ એક એકના પ્રત્યેક અસંખ્યાત અસંખ્યાત જન જવાથી આવે છે અને સહસાર ક૫ની ઉપર આનત-પ્રાકૃત એ બે દેવલેક તથા એમની ઉપર આરણ અને અચુત એ ચારે ક –એ–બે યુગલ રૂપથી સૌધર્મ અને ઈશાન દેવલોકની જેમ અર્ધચન્દ્રાકારથી સમશ્રેણિમાં સ્થિત છે. આ પ્રમાણે બારે દેવળેક વ્યવસ્થિત છે પાર તત્વાર્થનિર્યુકિત–પ્રથમ સામાન્યથી પ્રતિપાદિત ચાર પ્રકારના જે ભવનપતિ, વાનવ્યન્તર-તિષ્ક અને વૈમાનિક છે તેમાં વિશેષતઃ ક્રમથી ભવનપતિ, વનવ્યન્તર, જ્યોતિષ્ક દેવેની પ્રરૂપણ કરી દેવામાં આવી છે. હવે વૈમાનિક દેવેની વિશેષ રૂપથી પ્રરૂપણ કરવા માટે કલ્પપપન્ન અને કલ્પાતીતના ભેદને લઈને બે પ્રકારના વૈમાનિકમાં પ્રથમ ગ્રહણ કરેલા કપપપન્ન વૈમાનિક દેવેનું પ્રરૂપણ કરીએ છીએ કલ્પપપન્ન દેવ–સૌધર્મઇશાન-સનકુમાર-મહેન્દ્ર-બ્રહ્મ-લાન્તક-મહાશુક્ર-સહયારઆનત-પ્રાકૃત-આરણ-અશ્રુતના ભેદથી બાર પ્રકારના હોય છે. કલ્પમાં અર્થાત બાર પ્રકારના દેવલેમાં જે ઉત્પન્ન થાય છે તેઓ કલ્પપપન વૈમાનિક દેવ કહેવાય છે, વૈમાનિક અર્થ થાય છે વિમાનમાં રહેનારા દેવ, વિશેષ રૂપથી પોતાનામાં રહેલાં પૂર્વોપાર્જિત પુણ્યશાળી પ્રાણિઓને માને છે અર્થાત્ આદર-સન્માન કરે છે, ધારણ કરે છે તેમને વિમાન કહે છે અને વિમાનમાં થનારા દેવ વૈમાનિક કહેવાય છે. આ વૈમાનિક દેવ સૌધર્મ આદિ બાર કલ્પોમાં હોવાથી દેવ પણ બાર પ્રકારના કહેવામાં આવે છે. બાર કપ આગળ ઉપર કહેવામાં આવનારાં પ્રકારથી વ્યવસ્થિત છે—
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy