SearchBrowseAboutContactDonate
Page Preview
Page 939
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્રને સહસાર કપ ચાર રાજુ સમતલ ભૂમિથી ઉચે છે એવી જ રીતે નવમાં અને દેશમાં યુગલ રૂપથી સ્થિત આ બંને કપ સમતલ ભૂમિથી સાડાચાર રાજુ ઉપર છે. ત્યાર પછી અગ્યાર અને બારમાં યુગલ રૂપથી સ્થિત બને કપ સમતલ ભૂમીથી પાંચ રાજુ ઉંચા છે. આ કિપપન્ન બાર દેવકનું સમતલ ભૂમિથી ઉપર હવાનું પ્રમાણ જાણવું જોઈએ. એમની આગળ ત્રણ ત્રણ કરીને ત્રણ વિકેમાં કલ્પાતીત નવ ગ્રેચક દેવ છે. એ ત્રણ ત્રિકમાંથી પહેલું ત્રિક સમતલ ભૂમિથી પાંચ રાજુ અને એક રાજુના ત્રણ ભાગમાંના એક ભાગ જેટલું ઉંચું છે. બીજુ ત્રિક પાંચ રાજુ અને એક રાજુના ત્રણભાગમાંના બે ભાગ જેટલું ઉચું છે અને ત્રીજુ ત્રિક પુરા છ રાજુ સમતલ ભૂમિથી ઉંચું છે. આ નવ પુરુષાકાર લેકની ડિક-સ્થળે હોવાથી પ્રવેચક કહેવાય છે. એમની આગળ પાંચ અનુત્તર વિમાન છે જેમની પછી અર્થાત આગળ કેઈ વિમાન ન હેવાથી એ અનુત્તર વિમાન કહેવાય છે. આ પાંચ પ્રત્યેક ચારે દિશાઓમાં સમશ્રેણિથી સ્થિત છે. એ સમીપ ભૂમિથી થોડા ઓછાં સાત રાજુ ઉંચે છે. આ પાંચે અનુત્તર વિમાન એક રાજુના છેડા ઓછા પાંચ ભાગ કરવામાં આવે તેમાંથી એક-એક ભાગના અન્તરથી સ્થિત છે. આ પાંચ અનુત્તર વિમાનનું વર્ણન થયું. આવાં, આ નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસી આ રીતે ચૌદ કલ્પાતીત દેવ કહેવાય છે આ ચૌદ પ્રકારના કલ્પાતીત દેવેનું વર્ણન આગળના સૂત્રમાં કરવામાં આવશે. ' જાબૂદ્વીપને મહામન્દર પર્વત એક હજાર યોજન પૃથ્વીની અંદર છે. નવ્વાણું હજાર જિનની એની ઉંચાઈ છે, એની નીચેના ભાગમાં અધેલક છે. તિફ અર્થાત વકે ફેલાયેલું વિર્ય લેક છે. એની ઉપર ઉáલેક છે. આ મેરૂની ચૂલિકા ચાલીસ જનની ઊંચાઈવાળી છે. પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં દેવાધિકારમાં કહ્યું છે વૈમાનિક દેવ બે પ્રકારના કહેવામાં આવ્યા છે જેમકે—ક૯પપપન્નક અને કપાતીત કોપપન્નક કેટલા પ્રકારના છે? તેઓ બાર પ્રકારના હોય છે—સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહાલેક, લાન્તક મહાશુક્ર, સહસાર, આનત, પ્રાણત, આરણ અને અચુત. પ્રજ્ઞાપના સૂત્રનાં છઠાં પદમાં તથા અનુગદ્વારમાં અને ઔપપાતિક સૂત્રના સિદ્ધાધિકારમાં સૌધર્મ ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક્ર, સહસાર, આનત, પ્રાણુત આરણ અને અચુત | ૨૦ || uથત વેનિયા' ઈત્યાદિ રૂ. ૨૨I સૂત્રાર્થ—-કપાતીત વૈમાનિક દેવ ચૌદ પ્રકારના છે–નવગ્રેચક દેવ અને પાંચ અનુત્તરપશ્રાતિક દેવ ૨૧ - તવાર્થદીપિકા–અગાઉ કલ્પપપન્ન વૈમાનિક દેના સૌધર્મ આદિ બાર વિશેષ ભેદોનું નિરૂપણ કરી ગયા હવે કલ્પાતીત વૈમાનિક દેના ચૌદ પ્રકારના અવાન્તર ભેદોની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ–કપાતીત વૈમાનિક દેવ ચૌદ પ્રકારના છે–નવગ્રેવેયક અને પાંચ અનુત્તરપપાતક.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy