SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ તત્વાર્થસૂત્રને સ્વરૂપ અને ભેદથી જે રચના થાય તેને નિવૃત્તિ કહે છે. નિવૃત્તિનો અર્થ છે જુદી જુદી ઈન્દ્રિયને પિત પિતાને આકાર ઉત્પન્ન થવો તે જે ઉપકાર કરે-મદદ કરે તે ઉપકરણ છેનિવૃતિ ઈન્દ્રિય અને ઉપકરણેન્દ્રિય, બંને હકીકતમાં પુદ્ગલના પરિણમન છે છતાં પણ તેઓ ઇન્દ્રિય કહેવાય છે. એનું કારણ એ છે કે બે ઉપગ રૂપ ભાવેન્દ્રિયનું કારણ છે. કહેવાને હેતુ એ છે કે જે દ્રવ્ય ઉપગ ભાવેન્દ્રિયની મદદ કરવામાં સમર્થ હોય છે એને દ્રવ્યેન્દ્રિય કહે છે. | નિવૃત્તિ-ઈન્દ્રિય અંગોપાંગનામકર્મથી ઉત્પન્ન થાય છે, ઉપગ રૂપ ભાવેન્દ્રિયનું છિદ્ર છે-નિમણુનામકર્મ અને અંગોપાંગ નામકર્મના કારણે જે ઉત્પન્ન થાય છે તે મૂળગુણનિર્વત્તિરૂ૫ છે. ઉપકરણેન્દ્રિય બે પ્રકારની છે. બાહ્ય અને આત્યંતર. શ્રેત્રાદિ દ્રવ્યેન્દ્રિયને ઉપઘાતથી બનાવવા તથા તેમના અનુગ્રહ કરવામાં ઉપકરણેન્દ્રિય મદદરૂપ થાય છે. તાત્પર્ય એ છે કે નિર્માણ નામનું નામકર્મ અંદર રહેલા સુથાર જેવું છે જે કર્ણશખુલી વગેરે અવયની આકૃતિ બનાવવામાં કુશળ છે. એવી રીતે દારિક. વૈક્રિય અને આહારક એ ત્રણે શરીરના અંગોપાંગ નામ કર્મ પણ અવયની રચના કરનાર છે. એનાથી પેટ માથું આદિ અંગો અને આંગળી આદિ ઉપાંગેની રચના થાય છે. આ બન્ને કર્મ નિવૃત્તિ ઉપકરણ રૂપ બને દ્રવ્યેન્દ્રના નિર્માણ કરવા માટે પ્રયત્ન કરે છે. અંગોપાંગ નામક અત્યંત વિશિષ્ટ કર્મ છે તે ઉપગ રૂ૫ ભાવેન્દ્રિયને અવધાન આપવા માટે જે માર્ગ રૂપ છિદ્રો ઉત્પન્ન કરે છે. તેજ કર્ણ શમ્ભલી આદિ જે રૂ૫ છિદ્ર જે રૂપ બહારથી જણાય છે તેમને એક નિવૃતિ કહે છે, બીજી આત્યંતર નિવૃત્તિ કહેવાય કે અથવા અંગોપાંગ નામકર્મ અને નિર્માણનામ કર્મના વડે વિશિષ્ટ પ્રકારની અવયવરચનાથી રચિત ઔદારિક વગેરે ત્રણ શરીરનાં કર્ણશશ્કેલી વગેરે પ્રદેશ નિર્માણ નામક અને અંગોપાંગ નામકર્મ નિમિત્તક ઉત્તર ગુણ નિર્વ7નાની અપેક્ષા મૂલગુણનિર્વ ત્તના રૂપ નિવૃત્તિ ઉત્પન્ન થાય છે. કાન વિંધવા તથા તેમાં લંબાઈ ઉત્પન્ન કરવી આંખનું કાજળથી તથા સુગંધીનું નાક દ્વારા ઉપકાર થયે, ઔષધ પ્રદાન કરી જીભની જડતા દૂર કરવી, તથા જુદા જુદા પ્રકારના ચૂર્ણ પટવાત તથા ગંધદ્રવ્યનું ઘસવાથી સ્પર્શનેન્દ્રિયનું સ્વચ્છ થવું આ તમામ ઉત્તરગુણ નિર્વત્તના છે. એવી જ રીતે જુદા જુદા વિશેષથી નિરપેક્ષ જેવી ઉત્પન્ન થઈ હોય તેવી જ રહેલી, ઔદારિક શરીરના એગ્ય દ્રવ્યવર્ગણ મૂળકારણુવ્યવસ્થિત ગુણનિર્વતના કહેવાય છે. તલવારની ધાર જેવી નિવૃત્તિ રૂપ દ્રવ્યેન્દ્રિયનું અસ્તિત્વ હોવા છતાં તેના પાછલા ભાગની જેમ ઉપકરણે ન્દ્રિયની અપેક્ષા તે રહે જ છે. પોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિથી યુક્ત છેદન કરવા માટે સમર્થ તલવારની ધારની જેમ શકિત રૂપ ઈલાયદી ઈન્દ્રિયનો સ્વીકાર કરે જોઈએ. અથવા નિવૃત્તિ હોવા છતાં પણ શકિતને ઉપઘાત થવાથી ઈન્દ્રિય પિતાના વિષયને ગ્રહણ કરી શકતી નથી. આથી નિવૃત્તિ રૂપ શ્રવણાદિ સંજ્ઞાવાળા દ્રવ્યેન્દ્રિયની વિદ્યમાનતાંક જે અનુપઘાત અને અનુગ્રહના દ્વારા ઉપકારક થાય છે તેને ઉપકરણેન્દ્રિય કહે છે ઉપકરણેન્દ્રિયના બે ભેદ છે-બાહ્ય અને આત્યંતર જયાં નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય હોય છે. ત્યાં ઉપકરણેન્દ્રિય હોય છે. તે તેનાથી ભિન્ન ભાગમાં રહેતી નથી હવે ઈન્દ્રિયને આકાર કહેવામાં આવે છે સ્પર્શને ન્દ્રિયને આકાર કેઈ એક નિશ્ચીત નથી તેના આકાર વિવિધ પ્રકારનાં હોય છે. રસનેન્દ્રિયને
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy