SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम् २१ इत्येव न किन्तु (अणाणुवाई) अननुवादी परकथितस्याऽनुवादकरणेप्यशक्तो. भवति । पुनश्च ते (इम) इदम्-अस्मन्मतम् (दुपख) द्विपक्ष-समतिपक्षं वर्तते (इम) इदम् अस्मन्मतम् (एगपक्खं) एकपक्ष-प्रतिपक्षरहितं वर्तते एवम् (आइंस) आहुः कथयन्ति । पुनश्च ते (छलायतणं) छलायतनम्-छलमूळम् (कम्म) कर्म-- छलयुक्तवारजालरूपं कर्म कुर्वन्तीति ॥५॥ टीका-पूर्वोक्ता अक्रियावादिनो लोकायतिकादयः-चार्षाकादयः, (गिरा) गिरा-स्वकीयेनैव वचसा 'गहीए' गृहीते-स्वीकृतेऽर्थे 'संमिस्सभा' संमिश्रभावम् अस्तिस्य नास्तिस्वरूपसंमिश्रगभावं कुर्वन्ति-एकस्यैव वस्तुनः कदाचिदस्तिस्वं कदाचिनास्तित्वं च कथयन्ति, च शब्दात् मतिषेधे प्रतिपाद्ये एकमस्तित्वमेव प्रतिपा. दयन्ति । तथा च बौद्धाः गन्तारगस्वीकृत्यापि षड्रगतीः मतिपादयन्ति, बन्धमोक्ष स्वर्गनरकादि व्यवस्थामपि स्वीकुर्वन्ति चेति । तेषां मध्ये यः कश्चित् केनाऽपि परकीय कथन का अनुवाद करने में भी असमर्थ हो जाते हैं। परमत को प्रतिपक्ष सहित और स्वमत को प्रतिपक्ष रहित कहते हैं और छलयुक्त वचन प्रयोग करते हैं ॥५॥ टीकार्य-पूर्वोक्त अक्रियावादी लोकायप्तिक (नास्तिक) अपने ही पचन से स्वीकार किये हुए अर्थ में संमिश्रभाव करते हैं, अर्थात् कभी उसका अस्तित्व कहते हैं तो कभी नास्तित्व कहने लगते हैं। 'च' शब्द से सूचित किया है कि प्रथम जिस अर्थ का नास्तित्व कहते हैं, उसी का अस्तित्व प्रतिपादन करने लगते हैं 'जैसे बौद्ध परलोकगामी आत्मा को तो स्वीकार नहीं करते परन्तु छह गतियां मानते हैं अर्थात् बन्ध, मोक्ष, स्वर्ग, नरक आदि की व्यवस्था को स्वीकार करते हैं। ऐसे જ્યારે કે એ વિષયમાં પ્રશ્ન કરે તે તે વખતે તેઓ મૌન ધારણ કરે છે. એટલું જ નહીં પણ બીજાના કથનનું અનુકરણ કરવામાં પણ અસમર્થ બની જાય છે. તેઓ અન્યના મતને પ્રતિપક્ષ વાળે અને પિતાના મતને પ્રતિપક્ષ વિનાને હેવાનું કહે છે. કપટ યુક્ત વચન પ્રયોગ કરે છે. પા ટીકાર્થ–પૂર્વોક્ત કિયાવાદી લેકાયતિક (નાસ્તિક) પિતાના જ વચનથી સ્વીકારેલ અર્થમાં સંમિશ્રભાવ કરે છે. અર્થાત્ કોઈ વાર તેનું અસ્તિત્વ કહે છે, તે કોઈ વાર નારિતત્વ કહે છે. “ર” શબદથી એ સૂચવ્યું છે કે પહેલાં જે અર્થને નાસ્તિત્વ બતાવ્યું હોય તેનું જ અસ્તિત્વ કહીને પ્રતિપાદન કરવા લાગી જાય છે. જેમ બીદ્ધો પરકમાં જવાવાળા આત્માને સ્વીકાર કરતા નથી, પરંતુ છ ગતિ માને છે, અર્થાત્ બંધ, મોક્ષ, સ્વર્ગ, નરક વિગેરેની વ્યવસ્થાને સ્વીકાર કરે છે. એવા વિષયમાં જ્યારે કેઈ સ્યાદ્વાદવાદી For Private And Personal Use Only
SR No.020780
Book TitleSutrakritanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy