SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભામંડલ છે ભાઈ દશરથ–નંદન શિરે છે સ્વામી, લક્ષ્મણ કરશે લડાઈ–અડશો છે પા ધણુયાતી પિયુ ગુણ રાતી; હાથ છે મહારે છાતી; રહે અળગે તુજ વયણે ન ચળું, કાં કુળે વાયે છે કાતી-અડશો છે ૬ ઉયરતન કહે ધન્ય એ અબળા, સીતા જેહનું નામ; સતી માંહે. શિમણિ કહિયે, નિત્ય નિત્ય હેજે પ્રણામ–અડશાવે કે શ્રી રહનેમિ-રાજિમતીની સઝાય. (બાજી બાજી બાજુ ભૂ બાઇ-એ દેશી.) નાજી નાજી નાજી, છેડો નાજી, દેવરીયા મુનિ વર છેડે નાઇ; સંયમ વ્રત ભાંગે-છેડે, યાદવ કુલને ખાંપણ લાગે-છેડો છે એ આંકણી છે અગ્નિકુંડમાં જે તનું હમે, પણ વચ્ચું વિષ નવિ લે; જે અગધન કુલના ભેગી, તે કેમ ફરી વિષ સેવેછે. ૧લેક હસે ને ગુણ સવિ નિકસે, વિકસે દુર્ગતિ બારી; એમ જાણીને કહે કણ સેવે છે, પાપ-પક પરનારી-છેડો | ૨ | વલી વિશેષ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy