SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir i સજ્ઝાય–સંગ્રહ. મહાસતી સીતાજીની સજ્ઝાય. જનક સુતા હું નામ ધરાવું, રામ છે અંતરજામી; પાલવ મ્હારા મેલને પાપી, કુળને લાગે છે. ખામી અડશા માંજો !! માંજો માંજો માંજો~અડશે માંજો મ્હારા નાહુલીયા દુહવાય-અડરો૦ ! મને સગ કૅને ન સુહાય–અડશા ! મ્હારૂં મન માંહેથી અકળાયઅડશા ! એ આંકણી ! મેરૂ–મહીધર દામ તજે જે, પત્થર પંકજ ઉગે; તે જળધિ મર્યાદા મૂકે, પાંગળા અંબર પૂગે—અડશા॰ !! ૧ ૫ તા પણ તું સાંભળને રાવણ, નિશ્ચય શીયલ ન ખડું; પ્રાણ હમારા પરલાક જાવે, તે પણ સત્ય ન છ ું-અ૦ ૫ ૨૫ કૃષ્ણ રૂધિરના મણુ લેવાને, હૈડે ઘાલે હામ; સતી સધાતે સ્નેહ કરીને, કહી કુણ સાધે કામ-અડરો ૫ ૩૫ પર દારાતો સંગ કરીને, આખર કાણ ઉગરીયા; ઉ'હું તે તું જોને આલાચી, સહી તુજ દહાડા ફ્રીઅડા ॥ ૪ ॥ જનક-સુતા હું જગ સહુ જાણું, For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy