SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ સયતીની સંગે, એધિ—ખીજ બળી જાવે; સાહિબ– અંધવ નામ ધરાવા, તે કિમ લાજ ન આવે? છેડા ૫ ૩ ૫ મૂર્ખ કેાઈ દહી કરી ચંદન, છાર કાયલા લેવે; વિષય હલાહલ પાન નિકંદન, ગુણ જીવવાને સેવે?–છેડા૦ ૫ ૪ ૫ રાજીલ બાલા વચન રસાલા, જેમ અંકુરો સુંઢાલા; ઈમ થિર કરી રહનેમિ પ્રગટ્યા, જ્ઞાનવિમલ ગુણ–માલા-છેડા૦ ા પ ા પાંચમી. અન્યત્વ ભાવના. [ દુહા. ] ભવસાયર બહુ દુઃખ-જલ, જન્મ મરણુ તર ંગ; મમતા ત'તુ તિણે ગ્રંથો, ચેતન ચતુર માતંગ ।। ૧ । ચાહે જો છેડણ ભણી, તે ભજ ભગવંત મહત; દૂર કરે પર બંધને, જિમ જલથી જલકતાર્ ઢાળ-પાંચમી ( કપૂર હવે અતિ ઉજળા રે-એ દેશી.) પાંચમી ભાવના ભાવીયે રે, જીવ ! અન્યવ— વિચાર; આપ સવારથી એ સહુ હૈ, મિલીયા તુજ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy