SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસ'ગ્રહું, ( ૧૧૩ ) મવસરણ તપ, નંદીશ્વરતપ પુરીતપ, અક્ષયનિધિતપ, ચંદ્રાયણતપ, વર્ધમાન આંબીલ તપ, ગુણરત્ન સવછર, અગીઆર અંગતપ, ઉપાંગતપ, ઉપાિ તપ, વસીતપ, માસતપ, પક્ષતપ, અક્રમ છેડે ઉપવાસ તથા અધકમુનિ આદૅ ઉત્તમ પુરૂષોએ આ સેવન ક્યા સાંભલીએ છે. વિશેષતપની વાખ્યા પ્રવચન સારો દ્વાર. ૨૭૪ મા છે હવે ચાર જ્ઞાનેયુક્ત શ્રી વીરપ્રભુજી તદ્દભવે મેક્ષ જા છતા મા પણ કેવા તપ કર્યા છે તે કહે છે. એ છ માસી, નવ ચામાસી, બે અઢીમાસી છે, એ માસી, બે દોઢ માસી, માસખમણ બાર પક્ષક્ષમણ બહેતર છઉં તપ ૨૯ અઠમ તપ ૧૨ માહાભદ્રાદિ ૧૬, પારણાના દીન ૩૪૯ સાડામાર વર્ષ માહુ ૧ રોશ સર્વે તપ જાણવે તે ચાવિહાર સહિત આંતરા રહિત ખડાં ખડાં મનપણે નિદ્રા રહિત કર્યા. શ્રી પદ્મ વિજયજી પૂજામાં લાવ્યા છે જે सामावार वरस जिन उत्तम वीरजी भोमीन ठाया हो केवल लहे तेहना पद्म विजय नमे पाया तपस्या करता हो डंका जौर बजाया हे. માટે ખાતાં પીતાં મુક્તિ માને તે મૂર્ખ જાણવા. કેમકે સામાપૂરે તરતાં નદીના કાંઠે કેમ પામીએ ? જ્ઞાની પુરૂષા તે તપ કરતાં આત્સવરૂપ દીન કાઢે છે ઉપાધ્યાયજી લાવ્યા છે જે, इच्छा रोधे संवरी परणति समता योगेरे, तवतेएहिज आतमा । वरते निजगुण भोगोरे || वीरजी ऐसर उपदीशे० એમ ક્ષમા સહિત તપ કરતાં થકાં માહા નિર્જરા કરે તે કહે છે. જે તપના પ્રભાવથી માહુઅલ સ્વામીએ ખડાં ખડાં કેવલ લીધું. પ્રથમ ` જીણું± તદ્દભવ શેાક્ષ જાગુતા છતાં પણ વરસી તપ કીધા, શ્રીગોતમ છછડના તપના પ્રભાવે અફીણ માહાણસી આદે લબ્ધિવત થયા. સનતકુમાર ચક્ર તપ પ્રભાવે ખેલા સહિત લબ્ધિવત થયા. જે લબ્ધિથી પેાતાના થુંકથી ખરડી આંગલીને કચનવર્ણ ક્રીમ હોય. વલી તપથી દ્રઢ પ્રહારી ચ્યાર હત્યા કરનાર પણ શુદ્ધ થયા. નદીવિષ્ણુ મુનિ તપ કરો ભવાંતરે કૃત પીતા વસુદેવજી ઘણી સ્ત્રીચાના સ્વામી માહા રૂપવત થયા. હરીકેશી સુનિ ચંડાલ ફૂલે છતાં તપ પ્રભાવે પૂજ્ય પાદ થયા, શ્રી ઢઢણ રૂપીની પ્રરાસ્યા શ્રી તેમનાયે તપ પ્રભાવે કરી. અર્જુન માલી છ પુરૂષને સાતમી સ્રો એવં સાત માણસની ધાત દીનપ્રતે કરના) વીર પ્રભુ પાસે દીક્ષા લેઇ દુષ્કર તપ કરી સિદ્ધિપદ પામ્યા. વલી તપ પ્રભાવે વિદ્યાચારણ જધાચારણ સુનિયા મેરૂ પર્વતના શીખરને વિષે એક ફાલે કરી છન પ્રતિમા વાંઢવા અર્થે જાય. ધનાકા કઢીની તપ પ્રભાવે શ્રેણિક પાગલ વીરે પ્રશસ્યા કરી. વલી સાલીભદ્રા બનેવી ધનાજી તપ પ્રભાવે સર્વાર્થ સિધ્ધે પહેાચા. શ્રી રીખવદેવની પુત્રી સુંદરી સાઠ હજાર વર્ષ - આંબીલ તપે લાગટ કરી શિવમુખ પામી, તે સાંભળી કોનું હૃદય ન કપૂ અર્થાત્ ક પેજ, કુશના ભાઇ For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy