SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) શ્રી જૈનતત્વસંગ્રહ, હું નમસ્કાર કરૂં છું. લિંબડુના એટલે ઘણુ શું કહેવું. રે જીવ તું શાસ્વત સુખ વાં છે તે વિષય થકી વિમુખ થઈ સંવેગ રસાયણનું પાન કર એમ ઇંદ્રિીય ૫ રાજ્ય શતક અએ કહ્યું છે. વલી મધુદે ત્રણ પ્રકારની મદીરા તે પીધાથી મદ કરે છે અને સ્ત્રીરૂપ મદીરાત દીઠાથી મેહ કરે છે માટે તે જરૂર વર્જવા યોગ્ય છેપ્રજ્ઞપ્તિ આદેશામાં રૂથી ભરેલી વાંસની નલીમાં અગ્નિથી તપાવેલા સલીયાને દ્રષ્ટાંતે પ્રાણયોને બાધા કરનારૂ મૈથુન છે તેને કણ મુખે નિદોષ કહે, જે માટે મોક્ષભિલાખી છએ તે તેને વિષ મિશ્રિત અનની પેઠે ત્યાગ કરવું યુક્ત છે. અહીં કેટલાક બ્રાહ્મણ લોકો અપુત્રીયાને ગતી નથી એમ કહે છે તે અજ્ઞાની જાણવા કેમકે તેમના શાસ્ત્રમાં કેટલાક બ્રાહાના કુમારે બ્રહાયારી થયેલા છે. માટે તીવ્ર મહોદય, વિષયાભિ લાખ મૈથુન પરિમ અજ્ઞાન ભાવે જીવ એકેકપણાનું કર્મ બાંધે છે. માટે હા ઇતિખેદ, ઉત્તમગતીથી પદભ્રષ્ટ થવું એટલે પંચેકી મનુષ્ય ગતીરૂપ રત્ન પદારથમાંથી જે કમેના વશથી સૂલાપણી આદે એકેંદ્રીજાતી પઈસાની પાંચસેરમાં વેચાવું આ કેવી લઘુતાઈ છે તે એવા વિષયાસુક્ત પણાને ધિક્કાર હ૦ અણભિગવતો કે માત્ર યુવતીના ધ્યાનથી ભવસાગરમાં ડુબી જાય છે એમ જાણતા છતા પણ વ્યભિચાર સેવે છે તેને કે વારી સકે કહ્યું છે કે, ॥ दीपक पकडी जे कूपे पडे ॥ हरखे जे विपरवाय चतुरनर ॥ अज्ञिमुके निज आवासमां ।। तसकुण वारवा जाय चतुरनर ॥ છે. એમ જીવ વિજજીએ સ્વાધ્યાયમાં કહ્યું છે. માટે સહેજે દારૂણ્ય દુઃખ દેનાર કામ વાસનાને ખંડી નાંખવી, કહ્યું છે કે આહાર, ૧ કપાય. ૨ ખનખર જે ૩ વિષયાગ ૪ જે વધારીએ તેમ વધે અને જેમ વ્યાધિ ૧ વરી ૨ વિષ ૩ વનિહુ ૪ ની પહેલી વાહાર કરીએ તો વૃદ્ધિ ન પામે, તેમજ કામાગ્નિ પ્રથમથી જ બુઝવવી શ્રેય છે. અતિ લુપ્ત વિષયાશક્ત ન થતાં નવાવાડનું સેવન કરવું જેથી ઉપશાંતભાવ પ્રાપ્ત થાય છે, સંતાનની મુરછા ઉતરવાથી શીલપલે છે. ઇહાં સુકા માટીના ગેલાવત્ લપટાતા નથી તે ઉત્તમ પુરૂષ જાણવા તેમને ધન્ય છે. ઇ પ્રઃ-- ૧૪૫ તપ ધર્મનું સ્વરૂપ સમજાવો. ઉ: બાહાશ્વેતર ભલી બાર પ્રકારનો તપ કર્યો છે તેના ઉત્તર ભેદ અનેક છે. તપ એટલે અશુભનિકા ચિતકને તપાશે બાલે તે. ઇદ્રીય જય, ગશુદ્ધિ, રત્નત્રય તપષાયજ્ય, કર્મસુદન, રત્નાવલી, મુક્તાવલી, કનકાવલી, સિંહની ક્રિડિત ભદ્રાદિ, હણી તપ સર્વાગ સુંદર પર્મભૂષણ સિભાગ્ય કલ્પવૃક્ષ તપ, સ For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy