SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) શ્રી જૈનતત્વસ હુ અલભદ્રજી માસ ખમણુ તપના કરનાર રણમાં વસનાર સ્વાપદ જે વનચર તે પ્રતિબોધ કરનાર જ્યવતા વતા. શ્રી વિષ્ણુકુમાર મુનિએ સધનું છું નિવારણ કરૉ અર્થે લાખ જોજનનુ રૂપ કર્યું તે તપનું ફળ જાણવું. ઘણું શું કહેવુ' સમસ્ત લાકને વિષે જીવાને સુખ શાતા વર્તે છે તે તપના પ્રભાવ જાણવા હવે અજ્ઞાન તિમિર ભાસ્કર ગ્રંથ પૃષ્ઠ ૧૩૭ માં કહ્યું છે જે “સાંપ્રત કરવાની શક્તિ મુજમ અનુષ્ઠાન કરવું. સાયણ દ્રવ્ય ક્ષેત્ર કાલાદ્દેિ ઊંચીત તપ જપ કલ્પ ક્રિયા કરે. અધિક કરે તે પ્રતિજ્ઞા ભંગ થાય, વચમાંથી છેડવુ પડે. અનાદર મહુમાન ઊત્સાહ ભંગ થાય, આર્તધ્યાન થાય. ઈંદ્રીયાની યાગની હાની થાય માટે ઘણા લાક પ્રસંસે એહુનું અનુષ્ઠાન કરવુ. તે પણ કહાં પરલાક વાંચ્છા રહિત કરવુ પ્રમાદ રહિત શક્તિ અનુસારે ક્રિયા કરવી ઇજી ફ્લદાઇ છે અને કર્મના વિનારા પણ એથીજ થાય છે કહ્યું છે કે:તવર્મ વિનારાય પ્રતિ વચનાત્ શરીરની મુર્છા ઊતરવાથી તપ થાય છે. વળી ઊપદેશમાળાની ગાથા ૫૯ માં પણ કહ્યું છે જે વ્રતાને વિષે દુષણ ન લાગે, સજમાદિ વ્યાપાર હાની ન પામે ઇંદ્રીયા ક્ષય ન પામે એટલે ઇંદ્રીચા સુમતિ આદે પાલવા સીથીલ ન થાય. માઠુ ધ્યાન ન થાય એવા તપ તે આત્માને હીતકારી છે. માટે જે પ્રભાવ તપ હાની ન પામે તેમ દ્રવ્ય તપના ઉદ્યમ કરવા એજ સાર છે. ઇતિ સ્યાદવાદ યદ્યપિ તપ છે તે ઇંદ્રીયાના વિષય વિકારને મંદ કરનાર છે અને મેાહુ કટકને જીતનાર છે એ નિઃસંદેહુ છે તાપિ શક્તિ આચરતાં પ્રણામ નિધારા પડી જાય કહ્યું તે કે, रचित क्रियानिज शक्ते छंडी जे अती बेगे चढता, भव स्थिति परिपक थया विए, जगमां दीशे पडता, धन्य ते मुनिवरारे जे चाले समभावे ॥ १ ઇંહાં વિસ્થાનકના મધ્યે તા કહ્યું છે જે, पांचे इंद्री जीणे वस्य कीधी, टाल्या विषयक पायरे । कहे जिन हर्ष सदाहुं प्रणमुं, ते तपस्वानी पायरे ॥ १ ॥ અર્થાત્ દ્રીયાને વસ્ય કરનાર અને વિષય કષાયને જીતનાર્ એ તપસ્વી વા, તેમજ છતી સામર્થઇ મન વચન કાયાના ચાંગને ધર્મ વ્યાપારમાં જોડ નહી તા વીયાચારના અતિચાર લાગે, એ પૂરોક્ત તપ ક્ષમા સહિત કરતાં થકાં નનચીત કર્મને પણ ક્ષય કરે છે અહી ઇતિ આશ્ચર્ય. સ્વપ સહ્ય વસ્તુના ત્યાગ કરવાંથી પણ ઈચ્છાના રોધ (અટકાવ) થાય છે માટે અનુક્રમે ચઢતે ચઢતે રંગે વિત કરવાથી ઇચ્છા ોધ રૂપ મહેાટે સંવર થાય છે, અને ઇચ્છાના અટકાવ કરવા સારૂ જ તપ કરવા છે. ઇતિ રહસ્ય. પ્ર: ૧૪૫-ભાવ ધર્મનું સ્વરૂપ સમજાવે. ઊ-ચુના વિનાનું તબાલ રંગ ન આપે તેમજ ખરવ્યા વિના વાર્દિકે ગ ન બેસે, તેમ દાન શીલ તપ ભાવના એ ચારે પણ અંતઃકરણ શુદ્ધ ભાવ વિના નિલ જાણવાં. મણી રત્ન ઔષધી મંત્ર યંત્ર તંત્ર જડીબ્યુટી, દેવ For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy