SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનતત્વસંગ્રહ, લભ મહા દુ:ખદાઈ છે, દાવાનલ પેરે સર્વ ગ્રહણની બુધિ લોભીને હેય, સ્થીરતા ન રહે. માટે જે ભયંકર ભવસમુદ્રમાં ડુબાવનાર એ ચાર કષાયને જીતવા સુરવીર થવું. શ્રી અધ્યાત્મ કલ્પ તમે કપાયાધારે કહ્યું છે જે હે આત્મા છે તું અપકારક શત્રુને વિષે કેધ કરે છે તો તેના બદલે તાહરા અંતરંગ કામ કેધાદિ છે શત્ર છે તેને વિષે કેધ કર, કેમકે એ છે શત્રુથી બીજે કે તુઝને વધારે દુઃખદાઈ નથી તત્વદષ્ટીએ વિચાર કરતાં બાહ્ય શરૂ છે તે ઉપરાગૈદિક કરતાં સહન કર્યાથી કર્મ નિફરતાં પરલોકે સુખની પ્રાપ્તીથી સહાયકારી થયા તેથી અત્યંતર મીત્ર ભાવે જ પ્રણમ્યા તે માટે ઉપસર્ગ કારક શત્રુને વિષે તત્વ દૃષ્ટિએ મીત્ર તુલ્ય જાણી ક્રોધ ન કર, કદાચ તેને કેાધ થયે હશે તો પણ તું તેના ઉપર નહી તપે તે તે સ્વયમેવ શાંત થશે. “ ” – क्षमा खद् करेयस्य, दुर्जनकिंकरिष्यति, अतृगपतितोवन्हि, स्वयमेवोपलास्यति ।।२।। चपुन: शांतितुल्यंतषोनास्ति, संतोपानपरं सुखं ।। नचत्रश्नापरोव्याधिन, चधर्मोदयापरः ॥ २ ॥ કષાયની પ્રબળતાથી પ્રાણી અનેક ગુણની હાની પામે છે અને કષાયની. દતાથી જીવ મહંત ગુણી થાય છે. માટે જેમ જેમ પાયની હતી ઘટે અને સમભાવ દશ રૂપ પ્રસાદમાં પ્રવેશ થાય તેવાં સાધન જોડવા ઊદ્યમ કરે શા માટે જે ઉપશમના એક લવ આગલ દ્રવ્ય ક્રિયા લાખમણ પણ નિરા ફલ ન આપે. ઇત્યર્થ: શીખ્ય-કેઇ ગતીમાં કથા કષાયની પ્રબળતા લાભે. ગુરૂ નારકીમાં કેધ ઘણા હેય, તિર્યંચમાં યા ઘણી હોય, મનુષ્યને માન ઘરું હૈય, દેવતાને લેભ ઘણે હેય ઇતિ ગતીભાવ. શિષ્ય-ચ્ચાર ધર્મદ્વાર કહ્યા તે કયા ? ગુરૂ-૧ ક્ષમા ૨ નિલભતા. ૩ નિષ્કપટતા. ૪ માર્દવ જે અહંકાર રહિતતા એવં ઠાણાગે ધર્મદ્વાર કહ્યા છે, તેમાં પ્રવેશ કર. ઇતિ શિષ્ય-કષાયનો કષાયમાં રાગ દ્વેષના ધરનાં કયાં ગુરૂ-કેપ માન અરતિ શેક ભય જુગુસા એવ છ દ્વેષના અંગે જાણવા, માયા લેભ ત્રણ વેદ હાસ્ય રતિ એ સાત રાગાંગ છે. ઇતિ. પ્ર: ૧૧૮-મરણ અવસરે સંથારે તથા આરાધના કેવી રીતે કરવી, ઉ–જ્ઞાનીના વચનથી ખાત્રી થાય તે જાવજીવનું અણુસણુ કરે, નહી તે સાગારી અણસણ કરવું, તે ઘડી પ્રહર દીવસાદિકનું અથવા સાંકેતિક જે મુઠી વાલી નવકાર ગણું ત્યારે એકલું. તેમ ન કરૂ ત્યાં સુધી ચારે આહાર ત્યાગ For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy