SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७७० प्रश्नव्याकरणसूत्रे इसके अनुसार अपनी प्रत्येक प्रवृत्ति पर अंकुश रखते हैं उनके अशुभ अध्यवसाय रुक जाते हैं, नवीन कर्मों का उनको बंध नहीं होता है और संचित कर्मों की निर्जरा होती रहती है। पापों का स्रोत इसके प्रभावसे बंध हो जाता है। यह अपरित्राची आदि विशेषणांवाला है। त्रिकालवर्ती समस्त अरिहंत भगवंतोंने इसका पालन कियाई । उन्हां के अनुसार भगवान महावीर प्रभु ने भी इसका उन्हीं की मान्यतानुसार स्वरूपादि प्रदर्शन द्वारा कथन किया है। अपनी परिषदा में आये हुए समस्त जीवों को इसी प्रकार से इसका विवेचन किया है, अतः यह मंगलमय है इसे धारण कर प्रत्येक जीव को-समस्त संज्ञी पंचेन्द्रिय पर्याप्त मनुष्यों को-अपना जन्म सफल बना लेना चाहिये। इस प्रकार जंबू स्वामी को इस तृतीय संवर द्वार के विषय में सुधर्मास्वामी ने समझाया है ॥ सू० ११ ॥ ॥ तृतीय संवरद्वार समाप्त ॥ પ્રવૃત્તિ પર અંકુશ મૂકે છે, તેમના અશુભ અયવસાય અટકી જાય છે, તેમને નવાં કર્મોને બંધ બંધાતું નથી, અને સચિત્ત કર્મોની નિર્જરા થતી રહે છે. તેના પ્રભાવથી પાપને સ્ત્રોત બંધ પડી જાય છે તે અપરિસ્ત્રાવી આદિ વિશેષણથી યુક્ત છે. ત્રિકાલવતી સમસ્ત અરિહરએ તેનું પાલન કરેલ છે. તેમના પ્રમાણે જ ભગવાન મહાવીરે તેનું તેમની માવંતા અનુસાર સ્વરૂપાદિ પ્રદર્શન દ્વારા કથન કર્યું છે. પિતાની પરિષદમાં આવેલ સમસ્ત છે સમીપ એ જ પ્રકારે તેનું વિવેચન કર્યું છે, તેથી તે મંગલમય છે. તેને ધારણ કરીને પ્રત્યેક જીવે–સમસ્ત પંચેન્દ્રિય પ્રર્યાપ્ત મનુએપિતાને જન્મ સફળ કરે જોઈએ. આ પ્રમાણે સુધર્મા સ્વામીએ જંબૂસવામીને આ ત્રીજા સંવરद्वार विष समन्तव्युछ. ॥ सू. ११ ॥ છે તૃતીય સંવરદ્વાર સમાપ્ત For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy