________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુમુખ ત્રિપદી પામી ગણધર, ગૌતમની બલિહારી; ભ૦ ૧ પ્રથમ અંગ શ્રી આચારાંગે, મુનિ આચાર વખા; સહસઅઢાર તે પદની સંખ્યા, ઠાણબમણા સહુ જાણે. ભ૦૨ સુયગડાંગડાણાગને સમવાયાંગ, પંચમો ભગવતિ અંગ લાખ બિહુને સહસઅઠયાસી, ૫૮ રૂડાં અતિ ચંગ. ભ૦ ૩ જ્ઞાતા ધર્મ કથા અંગ છઠું, કથા આઠ કોડ તે જાણે, પંચમ આરે દુષમકાલે, કથા ઓગણીસ વખાણે. ભ૦ ૪ ઉપાસક તે સાતમો જાણે, દશ શ્રાવક અધિકાર તે સાંભળતાં કુમતિબુઝયા, જિન પડિમા જયકાર. ભ. ૫ અંતગડ દશાંગને અનુત્તર ઉવાઈ પ્રશ્ન વ્યાકરણવખાણ શુભ અશુભ ફલ કર્મ વિપાક અંગ અગ્યાર પ્રમાણો. ભ૦ ૬ ઉવાઈ ઉપાંગને રાયપણ, જીવાભિગમ મન આણે પન્નવણા ને જંબુપન્નત્તિ, ચંદપન્નત્તિ એમ જાણે. ભ૦૭ સૂર્યપન્નત્તિનિરયાવલી તિમ, કપિયા કમ્પવૃત્તિક બાર ઉપાંગ એણે પરે બોલ્યા, પુફિયા પુવર્તિક ભ૦૮ ચઉસરણ પયત્નો પહેલે, આઉર પચ્ચખાણ તે બીજે; મહાપચ્ચખાણને ભત્તપરિજ્ઞા, તંડુલવિયાલિમનરીકે.ભ૦૯ ચંદાવિજયને ગણિવિજા તિમ, મરણ સમાધિ વખાણે; સંથારાપને નવમો, ગચ્છાચાર દસ જાણે. ભ૦ ૧૦ દશ વૈકાલિક ભૂલ સૂત્ર એ, આવશ્યક ઓઘનિયુકિત; ઉતરાધ્યયન તે જાણે, શ્રી વીર પ્રભુની ઉકિત ભ૦ ૧૧
For Private and Personal Use Only